Tuesday, 21 April 2026

Tag: Vadodara

ગુજરાત મધ્ય ગુજરાત

છોટાઉદેપુર: હેરણ નદી બે કાંઠે, નાલેજ ગામ પાસેનો ડાયવર્ઝન ધોવાયો

છોટાઉદેપુર: ઉપરવાસમાં અને જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદના કારણે છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન હેરણ નદી બે કાંઠે વહી રહી છે. છેલ્લા બે દિવસથી સતત વરસાદને લીધે નદીમાં પાણીની આવક વધી છે, જેના કારણે બોડેલીમાંથી પસાર થતી આ નદી પ્રથમ વખત સંપૂર્ણ ભરાઈ ગઈ છે. આ દ્રશ્યો જોઈને પંથકના ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ છે. જોકે, આ […]

ગુજરાત મધ્ય ગુજરાત

પશ્ચિમ રેલવે દ્વારા એકતાનગર-પ્રતાપનગર વચ્ચે વન-વે મેમુ સ્પેશિયલ ટ્રેન દોડશે

વડોદરા: મુસાફરોની સુવિધા અને આગામી તહેવારોના ધસારાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે, વડોદરા મંડળ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. તા. ૩૦ ઓગસ્ટ, ૨૦૨૫ (શનિવાર) અને તા. ૩૧ ઓગસ્ટ, ૨૦૨૫ (રવિવાર) ના રોજ એકતાનગર અને પ્રતાપનગર વચ્ચે વન-વે મેમુ સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે. આ નિર્ણય ખાસ કરીને સપ્તાહના અંતે એકતાનગર આવતા-જતા મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

ગુજરાત બોર્ડ દ્વારા શૈક્ષણિક સત્ર ૨૦૨૫-૨૬ માટે વેકેશન અને કાર્યદિવસોની જાહેરાત

ગાંધીનગર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB), ગાંધીનગર દ્વારા શૈક્ષણિક સત્ર ૨૦૨૫-૨૬ માટે વેકેશન અને કાર્યદિવસોનું વિગતવાર સમયપત્રક બહાર પાડવામાં આવ્યું છે. આ સમયપત્રક શૈક્ષણિક સંસ્થાઓ અને વિદ્યાર્થીઓ માટે આયોજનમાં ખૂબ મદદરૂપ થશે. શૈક્ષણિક સત્રની વિગત: રજાઓનું વિવરણ: આ શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થીઓને કુલ ૮૦ દિવસની રજાઓ મળશે, જેમાં નીચે મુજબની રજાઓનો સમાવેશ થાય […]

ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરાના પરાગરાજાના ગણરાજામાં “વિનાયકી સ્વરૂપ”ની સ્થાપના: સ્ત્રી શક્તિનું અનોખું પ્રતીક

વડોદરા: વડોદરાના જાણીતા શ્રી ગણેશ યુવક મંડળ દ્વારા આયોજિત ગણેશોત્સવ ૨૦૨૫માં આ વર્ષે એક અનોખી પહેલ કરવામાં આવી છે. મંડળ દ્વારા ગણેશજીના “વિનાયકી સ્વરૂપ” (ગણેશજીનું સ્ત્રી સ્વરૂપ)ની સ્થાપના કરવામાં આવી છે. ગણેશજીના અનેક સ્વરૂપોમાંથી, વિનાયકી સ્વરૂપ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, જે સ્ત્રી તત્વનું અને ‘શ્રી ગણપતિજીની શક્તિ’નું પ્રતીક છે. આ સ્વરૂપ એ દર્શાવે […]

ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરા: એરફોર્સ સ્ટેશન, દરજીપુરા ખાતે અગ્નિવીર વાયુની ઓપન ભરતી રેલીનો પ્રારંભ

વડોદરા: ભારતીય વાયુસેના દ્વારા ૧૭.૫ થી ૨૧ વર્ષના અપરિણીત પુરુષ ઉમેદવારો માટે એરફોર્સ સ્ટેશન, દરજીપુરા ખાતે અગ્નિવીર વાયુની ઓપન ભરતી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આજે, ૨૭ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ શરૂ થયેલી આ રેલીમાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓ તેમજ દીવ, દમણ અને દાદરા નગર હવેલીના ૩૦૦૦થી વધુ ઉમેદવારોએ ભાગ લીધો હતો. ભરતી રેલીમાં ધોરણ ૧૨ […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

ગુજરાત: એસ.ટી.નિગમના કર્મચારીઓ માટે આનંદના સમાચાર, મોંઘવારી ભથ્થામાં ૨%નો વધારો જાહેર

ગાંધીનગર: ગણેશ ચતુર્થીના તહેવાર પહેલા જ ગુજરાત રાજ્યના એસ.ટી. નિગમના કર્મચારીઓ માટે એક મોટી ખુશખબર સામે આવી છે. રાજ્ય સરકારે તેમના મોંઘવારી ભથ્થા (Dearness Allowance – DA) માં ૨% નો વધારો જાહેર કર્યો છે. આ વધારા સાથે હવે એસ.ટી. નિગમના કર્મચારીઓને ૫૫% ના દરે મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે. એસ.ટી.નિગમના કર્મચારીઓ માટે આનંદના સમાચાર ! ✅ […]

ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરાના રુદ્ર યુવક મંડળ દ્વારા શ્રીજીનું ભવ્ય સ્વાગત: લાલબાગના રાજાની થીમ પર આયોજન

વડોદરા: સમગ્ર ગુજરાતમાં ગણેશ મહોત્સવનો માહોલ જામી ગયો છે, ત્યારે વડોદરાના મકરપુરા ડેપો પાછળ આવેલા રુદ્ર યુવક મંડળ દ્વારા શ્રીજીની આગમન યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો જોડાયા હતા અને ઉત્સાહભેર ગણપતિ બાપ્પા મોરિયાના નાદ સાથે શ્રીજીનું સ્વાગત કર્યું હતું. રુદ્ર યુવક મંડળ દર વર્ષે પોતાના આયોજનમાં કંઈક નવું […]

ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરામાં એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ : ૧૨ હજાર કરોડથી વધુનું રોકાણ, સરકાર અને ખાનગી નિર્માતાઓ વચ્ચે સ્પર્ધા

વડોદરા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા ‘હાઉસિંગ ફોર ઓલ’ મિશનએ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરવા સાથે સાથે, સરકારી અને ખાનગી ગૃહનિર્માણ ક્ષેત્રમાં એક સ્પર્ધાત્મક વાતાવરણ ઊભું કર્યું છે. વડોદરા શહેરમાં એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટમાં અત્યાર સુધીમાં રૂ. ૧૨ હજાર કરોડથી પણ વધુનું રોકાણ થયું છે, જે અમદાવાદ પછી […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ: જૂનાગઢમાં રેડ એલર્ટ, NDRF-SDRFની ટીમો તૈનાત

ગાંધીનગર: ગુજરાતમાં મેઘરાજાએ ફરી એકવાર ધમાકેદાર એન્ટ્રી કરી છે. રાજ્યના અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જૂનાગઢ જેવા જિલ્લાઓમાં આગામી બે દિવસ સુધી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, SEOC-ગાંધીનગર ખાતે રાહત નિયામકની અધ્યક્ષતામાં વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી, જેમાં રાહત અને બચાવ કામગીરી માટે NDRFની […]

ઉત્તર ગુજરાત ગુજરાત મધ્ય ગુજરાત

ગાંધીનગરમાં પોલીસ જવાનની બહાદુરી: નર્મદા કેનાલમાં કૂદેલા યુવક-યુવતીને બચાવી જીવ બચાવ્યો

ગાંધીનગર: ગુજરાત પોલીસે ફરી એકવાર પોતાની માનવતા અને બહાદુરીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગાંધીનગર નજીક, મુખ્યમંત્રીના બંદોબસ્તમાં તૈનાત એક પોલીસકર્મીએ પોતાના જીવની પરવાહ કર્યા વિના નર્મદા કેનાલમાં કૂદીને આત્મહત્યાનો પ્રયાસ કરી રહેલા એક યુવક અને એક યુવતીનો જીવ બચાવી લીધો છે. આજે ઈન્ફોસિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મુખ્યમંત્રીના બંદોબસ્ત માટે સાંતેજ પોલીસ સ્ટેશનમાંથી આવેલા એએસઆઈ વિષ્ણુભાઈ […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic