Sunday, 1 November 2026

Tag: Vadodara

ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરા: સિનિયર સિટીઝન મહિલાઓને ટાર્ગેટ કરતી ચોર ટોળકી ઝડપાઈ, ૪ ગુના ઉકેલાયા

વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસે શહેરમાં સિનિયર સિટીઝન મહિલાઓને ટાર્ગેટ કરી ચોરીના ગુના આચરતી એક સક્રિય ચોર ટોળકીને પકડી પાડી છે. આ ચોર ટોળકી મુખ્યત્વે જ્વેલર્સની દુકાનોની આજુબાજુ હાજર રહીને દાગીનાની ખરીદી કરી નીકળતી વૃદ્ધ મહિલાઓને શિકાર બનાવતી હતી. ક્રાઇમ બ્રાન્ચે ચોરી કરેલા સોના-ચાંદીના દાગીના સાથે બે આરોપીઓને ઝડપી પાડીને ચોરીના કુલ ૪ બનાવો ઉકેલી […]

ગુજરાત મધ્ય ગુજરાત

ATS અધિકારી તરીકે બ્લેકમેઇલિંગ: વડોદરાના કાયાવરોહણમાં ખેડૂતની આત્મહત્યા બાદ મોડેથી FIR દાખલ

વડોદરા ગ્રામ્ય જિલ્લાના ડભોઇ પોલીસ સ્ટેશનમાં સાયબર બ્લેકમેઈલીંગ અને ખોટી ઓળખ આપીને માનસિક ત્રાસ આપવાના એક ગંભીર કિસ્સામાં FIR દાખલ કરવામાં આવી છે. કાયાવરોહણ ગામના ૬૫ વર્ષીય વૃદ્ધ અતુલભાઇ હિરાભાઇ પટેલને અજાણ્યા ઇસમે ATS અધિકારી તરીકેની ખોટી ઓળખ આપીને બ્લેકમેઇલ કર્યા હતા, જેનાથી કંટાળીને તેમણે ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી હતી. ઘટના બાદ મૃતકના […]

ગુજરાત દેશ-દુનિયા લાઈફસ્ટાઈલ

UIDAI નો મોટો ફેરફાર : આધાર કાર્ડ પર હવે ફક્ત ફોટો અને QR કોડ

ભારતનું સૌથી મહત્ત્વનું ઓળખ પત્ર, આધાર કાર્ડ, હવે તેના દેખાવ અને ઉપયોગમાં મોટો ફેરફાર લાવવા જઈ રહ્યું છે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) કાર્ડ પરની સંવેદનશીલ વિગતો — જેમ કે સરનામું, જન્મ તારીખ, અને નામ — દૂર કરીને માત્ર ફોટો અને QR કોડ રાખવાનું વિચારી રહ્યું છે. આ પગલું વ્યક્તિગત ડેટાના દુરુપયોગને અટકાવવા અને […]

ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરામાં NCCના 77મા સ્થાપના દિવસની ઉજવણી

રાષ્ટ્રીય કેડેટ કોર્પ્સ (NCC) નો ૭૭મો સ્થાપના દિવસ, જેને NCC દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેની ઉજવણીના ભાગરૂપે વડોદરાના ફતેગંજ સ્થિત ૩ ગુજરાત બટાલિયન ખાતે ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષે નવેમ્બરના ચોથા રવિવારે ઉજવાતા આ દિવસની કેડેટ્સ દ્વારા ઉત્સાહ, ગૌરવ અને દેશપ્રેમની ભાવના સાથે ઉજવણી કરવામાં આવી હતી. ઉચ્ચ અધિકારીઓ રહ્યા […]

ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરામાં 25 થી 27 નવેમ્બર સુધી પાણી વિતરણ બંધ રહેશે

વડોદરા મહાનગરપાલિકા (VMC) ના પાણી પુરવઠા વિભાગ દ્વારા શહેરના નાગરિકોને ચેતવણી આપતી મહત્વપૂર્ણ સૂચના જાહેર કરવામાં આવી છે. આજવા સરોવરથી નિમેટા સુધીની પાણીની શુદ્ધિકરણ પ્રણાલીમાં ચાલી રહેલા સુધારાના કામને કારણે, શહેરના મોટા ભાગના વિસ્તારોમાં ૪૮ કલાક માટે પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે. નવી પાઇપલાઇનનું જોડાણ કાર્ય VMC દ્વારા આજવા સરોવરથી નિમેટા ખાતેના શુદ્ધિકરણ પ્લાન્ટ […]

ગુજરાત મધ્ય ગુજરાત

ચાઈનીઝ દોરીની મોટી હેરાફેરી ઝડપાઈ, LCB વડોદરા ગ્રામ્યની કાર્યવાહી

પ્રતિબંધિત ચાઈનીશ દોરી (માન્જા)ના ગેરકાયદેસર વેચાણ અને હેરાફેરી પર અંકુશ લાવવાના અભિયાન હેઠળ, વડોદરા ગ્રામ્યની લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ એક મોટી સફળતા હાંસલ કરી છે. સાવલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલસીબીની ટીમે ૨,૭૦૦ રીલ ચાઈનીશ દોરી સાથે એક ટેમ્પો ઝડપી પાડ્યો છે. કરચીયા ગામની સીમમાં છટકું ગોઠવાયું LCB ટીમ સાવલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નિયમિત પેટ્રોલીંગમાં […]

ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરા SOGનો સપાટો : મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક ઈસમ ઝડપાયો

વડોદરા શહેરને નશાના દૂષણથી મુક્ત કરાવવાના અભિયાનના ભાગરૂપે, શહેર પોલીસની સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રૂપ (SOG) દ્વારા વધુ એક સફળ કાર્યવાહી કરવામાં આવી છે. SOGની ટીમે બાતમીના આધારે દરોડો પાડીને માદક પદાર્થ મેફેડ્રોન (MD) ડ્રગ્સના કોમર્શિયલ જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો છે. ઘટનાની વિગત એવી છે કે, SOG પોલીસને બાતમી મળી હતી કે કારેલીબાગ, મચ્છીપીઠ નાકા […]

ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરામાં NGT અધિકારીનો રોફ મારી રૂ.15 કરોડની ખંડણી માંગનાર 2 ઝડપાયા

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ટૂંડાવ ખાતે આવેલી ઇન્ડો એમાઇન્સ કંપનીના ડાયરેક્ટર પાસે NGT (નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ)ના અધિકારી તરીકેનો રોફ જમાવીને ₹15 કરોડની ખંડણી માંગવાના ગંભીર મામલામાં પોલીસે બે ભેજાબાજ ખંડણીખોરોની ધરપકડ કરી છે. સયાજીગંજ પોલીસે એક ખાનગી હોટેલમાં છટકું ગોઠવીને આ સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે. ખોટા આક્ષેપ અને ધમકી: કંપની બંધ કરાવવાનો ડર પકડાયેલા […]

ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરામાં 10.5 ફૂટનો મહાકાય મગર ઝાડીમાં ફસાયો, રેસ્ક્યુ ટીમ દ્વારા સુરક્ષિત બચાવ

વડોદરા શહેર નજીક મુજ મહુડા વિસ્તારમાં ગઈકાલે રાત્રે એક મોટી અને રોમાંચક રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હતી. રાત્રે લગભગ ૧૦:૩૦ વાગ્યે વડોદરા એનિમલ રેસ્ક્યુ ફાઉન્ડેશન અને એનિમલ રેસ્ક્યુ ટ્રસ્ટને એક કોલ મળ્યો હતો કે, વિશ્વ જ્યોતિ આશ્રમ નજીક એક રહેવાસીના ઘરના પાછળના ભાગમાં એક મહાકાય મગર આવી ગયો છે અને જાડીયામાં ફસાઈ ગયો છે. […]

ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરા સર્કિટ હાઉસ ખાતે બેઠક : મંત્રી કુંવરજી બાવળિયાએ DRDAની સમીક્ષા કરી

રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તથા ગ્રામ વિકાસ મંત્રી કુંવરજી બાવળિયાના અધ્યક્ષસ્થાને આજે વડોદરા સર્કિટ હાઉસ ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA) ની કામગીરીની મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા સ્તરે અમલમાં રહેલી ગ્રામ વિકાસ સંબંધિત વિવિધ યોજનાઓની પ્રગતિ, કાર્યક્ષમતા અને લાભાર્થી-કેન્દ્રિત સેવાઓના વિસ્તરણ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. મંત્રીનો ભાર: […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic