આણંદમાં ૧૦ હજાર નગરજનો સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ યોજી ભવ્ય ‘તિરંગા યાત્રા’
આણંદ: દેશના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં “હર ઘર તિરંગા” અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે આણંદ જિલ્લા વહીવટી તંત્ર અને કરમસદ-આણંદ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે એક અવિસ્મરણીય અને ભવ્ય ‘તિરંગા યાત્રા’ નું આયોજન કરવામાં આવ્યું હતું. વલ્લભ વિદ્યાનગરના ઐતિહાસિક શાસ્ત્રી મેદાનથી શરૂ થયેલી આ વિશાળ રેલીમાં ૧૦,૦૦૦ થી વધુ ઉત્સાહી નગરજનો અને યુવાનો સાથે […]









