Wednesday, 13 May 2026

Blog

ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરા: ફતેગંજમાં ‘આઈ લવ ઈન્ડિયા ગ્રુપ’ દ્વારા ગણપતિનું ભવ્ય સ્વાગત

વડોદરા: સમગ્ર વડોદરા શહેર હાલ ગણેશ મહોત્સવના રંગમાં રંગાઈ ગયું છે. ચારેય બાજુ શ્રીજીની આગમન યાત્રાનો અનેરો ઉત્સાહ અને ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે, ફતેગંજ વિસ્તારમાં જાણીતા ‘આઈ લવ ઈન્ડિયા ગ્રુપ’ દ્વારા આયોજિત ગણેશજીના આગમન કાર્યક્રમમાં ભવ્યતા અને ભક્તિનો સંગમ જોવા મળ્યો. આ યાત્રામાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો જોડાયા હતા. આગમન યાત્રા દરમિયાન […]

ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરામાં એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ : ૧૨ હજાર કરોડથી વધુનું રોકાણ, સરકાર અને ખાનગી નિર્માતાઓ વચ્ચે સ્પર્ધા

વડોદરા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા ‘હાઉસિંગ ફોર ઓલ’ મિશનએ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરવા સાથે સાથે, સરકારી અને ખાનગી ગૃહનિર્માણ ક્ષેત્રમાં એક સ્પર્ધાત્મક વાતાવરણ ઊભું કર્યું છે. વડોદરા શહેરમાં એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટમાં અત્યાર સુધીમાં રૂ. ૧૨ હજાર કરોડથી પણ વધુનું રોકાણ થયું છે, જે અમદાવાદ પછી […]

ગુજરાત મધ્ય ગુજરાત

ગણપતિ મહોત્સવને લઈ આણંદ કલેક્ટરની ઈકો-ફ્રેન્ડલી ઉજવણીની અપીલ, વિજેતાઓને લાખોના ઈનામો

આણંદ: આણંદ જિલ્લામાં આગામી તારીખ ૨૭ ઓગસ્ટથી ગણપતિ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. આ ભવ્ય ઉત્સવની તૈયારીઓ અને તેના આયોજન સંદર્ભે જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ કલેક્ટર કચેરી આણંદ ખાતે પત્રકાર પરિષદ યોજીને મહત્વની માહિતી આપી હતી. તેમણે જિલ્લાના તમામ આયોજકોને આ વર્ષે ગણપતિ મહોત્સવ ઈકો-ફ્રેન્ડલી રીતે ઉજવવા માટે ખાસ અપીલ કરી છે. કલેકટર શ્રી […]

દેશ-દુનિયા

ડેલ્ટા એરલાઇન્સના વિમાનમાં વિંગ ફ્લૅપ અલગ થતાં મુસાફરોમાં ગભરાટ, જુઓ VIDEO

ઓર્લાન્ડોથી ઓસ્ટિન જઈ રહેલી ડેલ્ટા એરલાઇન્સની એક ફ્લાઈટમાં મોટી દુર્ઘટના થતા માંડ બચી છે. ૧૯ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ ડેલ્ટા એરલાઇન્સની ફ્લાઇટ ૧૮૯૩, બોઇંગ ૭૩૭-૮૦૦ પ્રકારના વિમાનમાં યાત્રા કરી રહેલા મુસાફરોએ જોયું કે ડાબી પાંખનો એક ફ્લૅપ (ફલક) ઉડાન દરમિયાન આંશિક રીતે અલગ થઈ ગયો હતો, જેના કારણે પાંખમાં સ્પષ્ટ ધ્રુજારી જોવા મળી હતી. આ દ્રશ્ય […]

દેશ-દુનિયા લાઈફસ્ટાઈલ

ખોટા સમાચારો પર NHAIની સ્પષ્ટતા: ટોલ પ્લાઝા પર ટુ-વ્હીલર વાહનો પાસેથી કોઈ ફી વસૂલાતી નથી

નવી દિલ્હી: ભારતના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રાધિકરણ (NHAI) દ્વારા હાલમાં સોશિયલ મીડિયા પર ફરતા ખોટા સમાચારો પર સ્પષ્ટતા જારી કરવામાં આવી છે. આ ખોટા સમાચારોમાં દાવો કરવામાં આવ્યો હતો કે ટોલ પ્લાઝા પર ટુ-વ્હીલર વાહનો પાસેથી પણ યુઝર ફી (ટોલ) વસૂલવામાં આવશે. NHAIએ સ્પષ્ટ કર્યું છે કે આ દાવાઓ સંપૂર્ણપણે પાયાવિહોણા છે અને આવા કોઈ પણ […]

ગુજરાત દેશ-દુનિયા

ભારતની વ્યૂહાત્મક શક્તિમાં વધારો: અગ્નિ-૫ બેલિસ્ટિક મિસાઈલનું સફળ પરીક્ષણ, ૫૦૦૦ કિલોમીટરથી વધુની રેન્જ

નવી દિલ્હી: ભારતે આજે સંરક્ષણ ક્ષેત્રમાં એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. સ્ટ્રેટેજિક ફોર્સીસ કમાન્ડ દ્વારા ઓડિશાના ચાંદીપુર સ્થિત ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ ખાતે પરમાણુ શસ્ત્રો લઈ જવામાં સક્ષમ ઇન્ટરમીડિએટ રેન્જ બેલિસ્ટિક મિસાઈલ ‘અગ્નિ-૫’નું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે. સંરક્ષણ મંત્રાલયે આ વાતની પુષ્ટિ કરી છે અને જણાવ્યું છે કે આ પરીક્ષણ દરમિયાન મિસાઈલના તમામ ઓપરેશનલ […]

મનોરંજન

‘જોલી LLB ૩’નો જોરદાર કમબેક: ટીઝર અને ગીત રિલીઝ, ફેન્સમાં ઉત્સુકતા

બોલિવુડની લોકપ્રિય લીગલ-કોમેડી ફ્રેન્ચાઇઝી ‘જોલી એલએલબી’નો ત્રીજો ભાગ દર્શકોની સામે આવવા માટે તૈયાર છે. તમામ અટકળોનો અંત લાવીને, ફિલ્મના નિર્માતાઓએ જાહેરાત કરી છે કે આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ચૂક્યું છે અને તે ૧૯ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ફિલ્મનું ટીઝર અને પ્રથમ ગીત પણ રિલીઝ કરવામાં આવ્યું છે, જેને સોશિયલ મીડિયા પર […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, જૂનાગઢમાં હાહાકાર : ૧૩ રસ્તા બંધ અને ૧૫ લોકોનું રેસ્ક્યુ

જૂનાગઢ: ગુજરાતમાં ચોમાસું ફરી એકવાર સક્રિય થયું છે, અને શ્રાવણ માસના અંતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. રાજ્યના દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર સહિતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં આજે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમરેલી, ભાવનગર, સુરત, નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જૂનાગઢમાં […]

ગુજરાત દક્ષિણ ગુજરાત બિઝનેસ

ગજબ! સુરતમાં ૩૨ કરોડના હીરા ચોરીનો સનસનાટીપૂર્ણ પર્દાફાશ, ફરિયાદી જ નીકળ્યો આરોપી

સુરત: સુરતના હીરા ઉદ્યોગને આઘાત અને આશ્ચર્યનો મોટો ફટકો આપતી એક ઘટનાનો પર્દાફાશ થયો છે. તાજેતરમાં જ કાપોદ્રા વિસ્તારમાં આવેલી ડી.કે. એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાંથી થયેલી ૩૨ કરોડ રૂપિયાના હીરાની ચોરીનો કેસ માત્ર એક ચોરીનો કિસ્સો ન હતો, પરંતુ એક સુનિયોજિત કાવતરું હતું. આ ચોરી કોઈ બહારના શખ્સોએ નહીં, પરંતુ હીરા કંપનીના માલિક અને આ […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ: જૂનાગઢમાં રેડ એલર્ટ, NDRF-SDRFની ટીમો તૈનાત

ગાંધીનગર: ગુજરાતમાં મેઘરાજાએ ફરી એકવાર ધમાકેદાર એન્ટ્રી કરી છે. રાજ્યના અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જૂનાગઢ જેવા જિલ્લાઓમાં આગામી બે દિવસ સુધી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, SEOC-ગાંધીનગર ખાતે રાહત નિયામકની અધ્યક્ષતામાં વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી, જેમાં રાહત અને બચાવ કામગીરી માટે NDRFની […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic