BIS સર્ટિફિકેટ મેળવનાર દેશનું પ્રથમ માણસા પોલીસ સ્ટેશન
ગાંધીનગર: ગુજરાતના ગાંધીનગર જિલ્લામાં આવેલું માણસા પોલીસ સ્ટેશન દેશનું પ્રથમ એવું પોલીસ સ્ટેશન બન્યું છે જેને BIS (બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ) દ્વારા IS 15700 સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું છે. આ સિદ્ધિએ પોલીસ સેવાઓ અને માળખાગત સુવિધાઓના ઉચ્ચ ધોરણો સ્થાપિત કર્યા છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે આ સિદ્ધિ પર ગર્વ વ્યક્ત કરતા જણાવ્યું […]









