એકતાના સંદેશ સાથે વૈશ્વિક યુવા સંગમ, બ્રિક્સ દેશોના પ્રતિનિધિમંડળે સ્ટેચ્યુ ઓફ યુનિટીની ભવ્યતા નિહાળી
એકતા નગર: ગાંધીનગર ખાતે આયોજિત બ્રિક્સ યુથ સમિટ અને બ્રિક્સ યુથ કાઉન્સિલના ભાગરૂપે વિવિધ દેશોના યુવા પ્રતિનિધિમંડળે ૨૦ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ એકતા નગર ખાતે આવેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ (Statue of Unity) ની મુલાકાત લીધી હતી. બ્રિક્સ રાષ્ટ્રોના યુવાનો વચ્ચે પરસ્પર સહકાર, સંવાદ અને સંબંધો મજબૂત કરવાના હેતુથી યોજાયેલી આ પરિષદના સભ્યોએ […]








