Monday, 2 November 2026

Tag: Gujarat News

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

કેબિનેટ બેઠકમાં ગુંજ્યા ‘યોગેશ કાકા’ ના ગુણગાન, CMની અધ્યક્ષતામાં મંત્રીમંડળે ૨ મિનિટનું મૌન પાળી અર્પી ભાવભીની શ્રદ્ધાંજલિ

ગાંધીનગર: વડોદરાના માંજલપુર વિધાનસભા મતવિસ્તારના અત્યંત લોકપ્રિય ધારાસભ્ય, પૂર્વ રાજ્ય મંત્રી અને ગુજરાત ભાજપના વરિષ્ઠ સ્તંભ સ્વ. યોગેશ પટેલ (યોગેશ કાકા) ના દુઃખદ નિધનથી સમગ્ર રાજ્યમાં શોકનું મોજું છે. આ કડીમાં આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની કેબિનેટ બેઠકમાં સદગતના આકસ્મિક અવસાન બદલ ઊંડા શોકની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. બેઠકની […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

ગુજરાતના શહેરોની બદલાશે સૂરત : ૨૦૩૦ સુધીમાં ૧૬૮ શહેરો થશે ‘વાયર ફ્રી’, કેબિનેટ બેઠકમાં ઐતિહાસિક મિશનને મંજૂરી

ગાંધીનગર: ગુજરાતના શહેરી વિસ્તારોને વધુ સુંદર, સ્માર્ટ અને સુરક્ષિત બનાવવા માટે રાજ્ય સરકારે એક ખૂબ જ મહત્વપૂર્ણ અને ક્રાંતિકારી નિર્ણય લીધો છે. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી કેબિનેટ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘ગ્રીન અને સ્માર્ટ સિટી’ ના વિઝનને આગળ વધારતા “ગુજરાત વાયર ફ્રી સિટી મિશન” (Gujarat Wire Free City Mission) ને સૈદ્ધાંતિક મંજૂરી […]

ઉત્તર ગુજરાત ગુજરાત

સાવધાન! મહેસાણામાં FSSAI નો સપાટો, રસ કાઢવા રાખેલી સડેલી અને કીડાવાળી કેરીઓનો મોટો જથ્થો જપ્ત

મહેસાણા: જો તમે પણ આ કાળઝાળ ગરમીમાં બજારની દુકાનો, લારીઓ કે હોટેલો પરથી ખુલ્લો કેરીનો રસ (મેંગો જ્યુસ) ખરીદીને પીવાના શોખીન હો તો અબઘડી સાવધાન થઈ જજો! ઉત્તર ગુજરાતના મહેસાણામાંથી એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયો દ્વારા સોશિયો-મીડિયા યુઝર્સ માટે લાલબત્તી સમાન સાબિત થયો છે. ભારતીય […]

દેશ-દુનિયા

દિલ્હીમાં સર્જાયા ચીસાચીસના દ્રશ્યો, આગમાં ૨૧ જીવ હોમાયા, મૃતકોમાં વિદેશી નાગરિકો પણ સામેલ હોવાની આશંકા

નવી દિલ્હી: રાજધાની દિલ્હીના અત્યંત વ્યસ્ત અને પોશ ગણાતા સાઉથ દિલ્હીના માલવીય નગર વિસ્તારમાંથી એક હૃદયદ્રાવક અને અત્યન્ટ ભીષણ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. બુધવાર (૩ જૂન, ૨૦૨૬) ની સવારે અહીં આવેલી પ્રખ્યાત ‘લેમન ગ્રીન રેસ્ટોરન્ટ’ (Lemon Green Restaurant) માં અચાનક ભયાનક આગ ફાટી નીકળી હતી. આ કાળમુખી આગની ચપેટમાં આવી જવાથી અત્યાર સુધીમાં ઓછામાં […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

વડોદરાના રાજકારણના ‘કાકા’ અનંત સફરે, માંજલપુરના વરિષ્ઠ ભાજપ ધારાસભ્ય યોગેશ પટેલનું ૮૩ વર્ષની વયે દુઃખદ નિધન

વડોદરા: વડોદરા શહેર સહિત સમગ્ર ગુજરાતના રાજકારણમાંથી એક અત્યંત દુઃખદ અને આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. વડોદરાના માંજલપુર વિધાનસભા બેઠકના વરિષ્ઠ ભાજપ નેતા અને સતત ૮ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાવાનો ઐતિહાસિક રેકોર્ડ ધરાવતા યોગેશ પટેલનું મંગળવારે ૮૩ વર્ષની વયે લાંબી હૃદયની બીમારી બાદ દુઃખદ નિધન થયું છે. હૃદયની તકલીફના કારણે બે દિવસ પૂર્વે જ તેમને […]

ગુજરાત દેશ-દુનિયા મધ્ય ગુજરાત

Ahmedabad : શ્વાસ ન લઈ શકતી કચ્છના શ્રમિકની નવજાત બાળકીને જટિલ અને દુર્લભ સર્જરી થકી આપ્યું નવજીવન

અમદાવાદ: અમદાવાદની અગ્રણી સિવિલ હોસ્પિટલે તબીબી જગતમાં ફરી એકવાર પોતાની શ્રેષ્ઠતા અને સંવેદનશીલતા સાબિત કરીને ગરીબ દર્દીઓ માટે સાચી સંજીવની હોવાનો પુરાવો આપ્યો છે. સરહદી કચ્છ જિલ્લાના એક સામાન્ય શ્રમિક પરિવારની નવજાત બાળકી, જે ‘બાયલેટરલ કોએનલ એટ્રેસિયા’ (Bilateral Choanal Atresia) નામની અત્યંત દુર્લભ અને જીવલેણ જન્મજાત ખામી સાથે જન્મી હતી, તેને સિવિલ હોસ્પિટલના પીડીયાટ્રીક સર્જરી […]

ગુજરાત મધ્ય ગુજરાત

Ahmedabad : ઓળખ છૂપી રાખી પરિવારે કર્યું અંગદાન, સિવિલ હોસ્પિટલનો કુલ અંગ-પેશી દાનનો આંકડો ૧,૦૩૫ ને પાર

અમદાવાદ: કહેવાય છે કે સંસારમાં ‘ગુપ્તદાન’ એ સૌથી મોટું અને પવિત્ર દાન છે, પરંતુ જ્યારે આ દાન કોઈ મરણ પથારીએ પડેલી વ્યક્તિની જિંદગી બચાવવા માટે કરવામાં આવે ત્યારે તે સાચા અર્થમાં એક ઈશ્વરીય કાર્ય બની જાય છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આવો જ એક હૃદયસ્પર્શી અને પ્રેરણાદાયી કિસ્સો સામે આવ્યો છે. ઉત્તર ગુજરાતના એક સામાન્ય પરિવારે […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

અસહ્ય હીટવેવ વચ્ચે હવામાન વિભાગની વરસાદની આગાહી, જાણો કર્યારે શરૂ થશે વરસાદ?

અમદાવાદ: છેલ્લા ઘણા દિવસોથી કાળઝાળ ગરમી અને અસહ્ય લૂનો સામનો કરી રહેલા ગુજરાતના નાગરિકો માટે આખરે રાહતના ખૂબ જ મોટા સમાચાર આવ્યા છે. ઉનાળાની આ આકરી ગરમી વચ્ચે ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા આગામી દિવસોમાં મુશળધાર વરસાદની એક આશાસ્પદ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના સત્તાવાર બુલેટિન અનુસાર, ગુજરાતમાં આગામી ૩૦ મે થી લઈને ૩ […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

કેબિનેટ બેઠકમાં CM ભૂપેન્દ્ર પટેલનો મોટો આદેશ, સરકારી કામોમાં વિલંબ ટાળવા બનશે નવી SOP

ગાંધીનગર: ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ ખાતે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની (કેબિનેટ) એક અતિ મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં લેવાયેલા પ્રજાલક્ષી નિર્ણયો અને મુખ્યમંત્રીના કડક વલણ અંગે મીડિયાને વિગતો આપતા સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, વહીવટી તંત્રમાં પારદર્શિતા લાવવા, સરકારી પ્રોજેક્ટ્સની ઝડપ વધારવા અને નાગરિકોની સુવિધાને સર્વોચ્ચ પ્રાધાન્ય આપવા માટે […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

AI ના એડ્યુકેટર્સ તૈયાર કરતી દેશની સર્વપ્રથમ યુનિ. બનશે IITE, રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટ મંજૂર

ગાંધીનગર: ગુજરાતની પાટનગર ગાંધીનગર સ્થિત વિશ્વપ્રસિદ્ધ સંસ્થા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન (IITE) દ્વારા શૈક્ષણિક ક્ષેત્રે એક બહુ જ મોટો અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ (NEP-2020) ના વિઝનને સાકાર કરવા માટે IITE એ પોતાના શૈક્ષણિક માળખાનું વિસ્તરણ કરીને નવી ૭ અદ્યતન યુનિવર્સિટી સ્કૂલ્સની સ્થાપના કરી છે. વર્ષ ૨૦૧૦ માં સ્થાપના […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic