Tuesday, 3 November 2026

Tag: Gujarat News

ગુજરાત દેશ-દુનિયા

જલ જીવન મિશન 2.0 : ગુજરાત સહિત 5 રાજ્યો સાથે સુધારા-લક્ષી સમજૂતી કરાર પર હસ્તાક્ષર

ગાંધીનગર: ગ્રામીણ ભારતના દરેક ઘર સુધી શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવાના સંકલ્પને વધુ વેગ આપતા, ૧૦ માર્ચ ૨૦૨૬ના રોજ કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂર કરાયેલા ‘જલ જીવન મિશન (JJM) 2.0’ હેઠળ આજે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન પ્રસ્થાપિત થયું છે. કેન્દ્રીય જલ શક્તિ મંત્રી સી.આર. પાટીલની વર્ચ્યુઅલ હાજરીમાં ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, છત્તીસગઢ અને ગોવા એમ પાંચ રાજ્યો સાથે […]

ગુજરાત મધ્ય ગુજરાત

‘વિશ્વાસ ૨.૦’ પ્રોજેક્ટ અને AI ટેકનોલોજીથી સજ્જ થશે વડોદરાનું સુરક્ષા કવચ, ૫૫ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત

વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં આજે વિકાસ અને સુરક્ષાના નવા પ્રકરણનો પ્રારંભ થયો છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા શહેર અને જિલ્લાને કુલ રૂપિયા ૫૩૮ કરોડના વિવિધ ૫૫ જેટલા વિકાસ પ્રકલ્પોની ભેટ આપી છે. આ અવસરે તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર નાગરિકોની સુખાકારી અને સુરક્ષા માટે કટિબદ્ધ છે અને આ પ્રકલ્પો ‘ડબલ એન્જિન’ સરકારના […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

International Day of Forests 2026 : સુરેન્દ્રનગર જિલ્લાના બે અનોખા સાંસ્કૃતિક વનો પ્રકૃતિ અને સંસ્કૃતિનો સંગમ

સુરેન્દ્રનગર: આજે ૨૧મી માર્ચ એટલે કે ‘આંતરરાષ્ટ્રીય વન દિવસ’. સમગ્ર વિશ્વમાં વનોના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવા અને જંગલોના સંરક્ષણ માટે લોકોને પ્રોત્સાહિત કરવાના હેતુથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ ૨૦૨૬ માટે આ દિવસની થીમ ‘જંગલો અને અર્થતંત્ર’ (Forests and Economies) રાખવામાં આવી છે. આ થીમ આર્થિક સમૃદ્ધિ, ટકાઉ વિકાસ અને માનવ જીવનના ભરણપોષણમાં […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત દેશ-દુનિયા મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

અંબાલાલ પટેલની મોટી આગાહી, એપ્રિલ અને મે મહિનામાં વાવાઝોડા અને કમોસમી વરસાદનો ખતરો

ગાંધીનગર: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી બદલાયેલા હવામાન વચ્ચે ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે. પ્રખ્યાત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આજથી રાજ્યના હવામાનમાં ધીમે-ધીમે સુધારો આવતો જશે, જેનાથી ખેડૂતોને મોટી રાહત મળશે. જોકે, આ રાહત લાંબો સમય ટકી ન શકે તેવી પણ શક્યતા છે, કારણ કે આગામી દિવસોમાં કુદરતનો મિજાજ ફરી બદલાઈ શકે […]

મનોરંજન

બોક્સ ઓફિસ પર રણવીર સિંહનો ‘ધુરંધર’ અવતાર, પહેલા જ દિવસે ૨૦૦ કરોડનો આંકડો પાર

મુંબઈ: ભારતીય સિનેમાના ઈતિહાસમાં ૧૯ માર્ચ ૨૦૨૬નો દિવસ સુવર્ણ અક્ષરે લખાશે. રણવીર સિંહ સ્ટારર ફિલ્મ ‘ધુરંધર ૨’ એ થીયેટરોમાં રિલીઝ થતાની સાથે જ બોક્સ ઓફિસ પર સુનામી લાવી દીધી છે. આ ફિલ્મે પહેલા જ દિવસે વર્લ્ડવાઈડ ૨૦૦ કરોડથી વધુનું કલેક્શન કરીને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના તમામ પંડિતોને ચોંકાવી દીધા છે. બોલિવૂડની કોઈ ફિલ્મે અત્યાર સુધી ૧૫૦ કરોડની […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

World Sparrow Day 2026 : ઈકોલોજીકલ સંતુલન જાળવતી ચકલીઓના સંરક્ષણ માટે અરવલ્લીમાં અનોખું અભિયાન

અરવલ્લી : આજે ૨૦મી માર્ચ એટલે ‘વિશ્વ ચકલી દિવસ’. એક સમયે જેનો કિલકિલાટ દરેક ઘરના આંગણે સંભળાતો હતો, તે ચકલી આજે લુપ્ત થવાના આરે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં ચકલીઓના સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવાનો છે. પ્રકૃતિમાં ઈકોલોજીકલ સંતુલન જાળવવાની સાથે-સાથે પરાગનયન અને બીજના વિસ્તરણમાં ચકલી અત્યંત મહત્વની ભૂમિકા ભજવે છે, પરંતુ આધુનિકરણ અને […]

ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત

સુરતથી અમદાવાદ કારમાં લવાતો રૂ. 2.38 કરોડનો નકલી નોટોનો જથ્થો ઝડપાયો, ચીનથી મંગાવાતો સિક્યુરિટી થ્રેડ

અમદાવાદ: દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડવા માટે નકલી ચલણી નોટો (FICN) ના મોટા કારોબારનો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. તાજેતરમાં મળેલી ચોક્કસ બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે અમરાઈવાડી વિસ્તારમાં ટોરેન્ટ પાવર પાસે વોચ ગોઠવી હતી. સુરતથી અમદાવાદ આવી રહેલી એક સફેદ ફોર્ચ્યુનર કાર (GJ-05-RS-5252) ને આંતરીને તપાસ કરતા તેમાંથી ₹500 ના દરની અસલી જેવી જ દેખાતી […]

ઉત્તર ગુજરાત ગુજરાત સૌરાષ્ટ્ર

સૌરાષ્ટ્ર-કચ્છમાં કમોસમી વરસાદની તબાહી, રાજકોટમાં ગાજવીજ અને કરા સાથે માવઠું

રાજકોટ: હવામાન વિભાગની આગાહી ફરી એકવાર સાચી ઠરી છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી અસહ્ય ગરમી વચ્ચે આજે સૌરાષ્ટ્રના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. રાજકોટ શહેર અને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. રાજકોટના માધાપર ચોકડી, મોરબી રોડ, બહુમાળી ભવન, કેકેવી હોલ, બસ સ્ટેશન અને રેલ્વે સ્ટેશન જેવા વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર […]

ગુજરાત દક્ષિણ ગુજરાત

નમામિ દેવી નર્મદે : શ્રદ્ધાના ઘોડાપૂર સાથે ‘ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા’નો મંગલ પ્રારંભ

નર્મદા: ‘નર્મદે સર્વદે’ અને ‘નમામિ દેવી નર્મદે’ના ગુંજારવ સાથે આજથી પવિત્ર ‘ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા’નો દિવ્ય પ્રારંભ થયો છે. પુરાણોમાં નર્મદા મૈયાના દર્શન માત્રથી પાપોનું નિવારણ થતું હોવાનું માહાત્મ્ય છે, ત્યારે ચૈત્ર માસના આ પવિત્ર અવસરે વહેલી સવારથી જ હજારો શ્રદ્ધાળુઓએ નર્મદા સ્નાન કરી, માતા નર્મદા અને ભગવાન રણછોડજીના દર્શન કરીને પરિક્રમાની શરૂઆત કરી છે. ૧૯ […]

ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરા : રાજવી ગાયકવાડ પરિવાર દ્વારા લક્ષ્મી વિલાસ પેલેસમાં ગુઢીપડવાની ભવ્ય ઉજવણી

વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં આજે મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા નૂતન વર્ષ ‘ગુઢીપડવા’ના પર્વની અપાર શ્રદ્ધા અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. વડોદરાના રાજવી ગાયકવાડ પરિવાર દ્વારા વર્ષોની પરંપરાને જાળવી રાખીને લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે ગુઢી બનાવી પૂજા-અર્ચના કરવામાં આવી હતી. મહારાષ્ટ્રીયન સંસ્કૃતિમાં ગુઢીપડવાને નવા વર્ષના પ્રારંભ તરીકે માનવામાં આવે છે, ત્યારે રાજવી પરિવારે શ્રદ્ધાપૂર્વક આ […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic