Saturday, 31 October 2026

Tag: Manjalpur

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

માંજલપુરના નવનિર્વાચિત ધારાસભ્ય સતીષ પટેલે લીધા શપથ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહ્યા ખાસ ઉપસ્થિત

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના પરિસરમાં આજે લોકશાહીના પવિત્ર પર્વ સમો શપથ વિધિ સમારોહ યોજાઈ ગયો. વડોદરા શહેરની ચર્ચિત એવી માંજલપુર વિધાનસભા બેઠકની તાજેતરમાં યોજાયેલી પેટાચૂંટણીમાં ભવ્ય વિજય મેળવનારા ભાજપના નવનિર્વાચિત ધારાસભ્ય સતીષ પટેલે આજે સત્તાવાર રીતે વિધાનસભાના સભ્ય તરીકે પદ અને ગોપનીયતાના શપથ ગ્રહણ કર્યા હતા. પાટનગર ગાંધીનગર ખાતે યોજાયેલા આ ગરિમામય સમારોહમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર […]

ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરાના માંજલપુરમાં 35 ફૂટ ઊંચી હોળી પ્રગટાવવાની 150 વર્ષ જૂની પરંપરા આજે પણ અકબંધ

વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં હોળીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે શહેરના માંજલપુર ગામ ચોરા પાસે ઉત્સવનો માહોલ જામ્યો છે. અહીં વડોદરા શહેરની સૌથી ઊંચી માનવામાં આવતી 35 ફૂટ ઊંચી હોળી તૈયાર કરવાની કામગીરી જોરશોરથી શરૂ કરી દેવામાં આવી છે. છેલ્લા 150 વર્ષથી ચાલી આવતી આ સામૂહિક હોળીની પરંપરા આજે પણ ગ્રામજનોએ એટલા […]

ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરામાં ડ્રગ્સ માફિયાઓનો ખેલ : મસલ ગેન કરવાના નામે રશિયન સ્ટેરોઇડ વેચતું રેકેટ ઝડપાયું

વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં બોડી બિલ્ડિંગ અને મસલ ગેન કરવાના ક્રેઝ વચ્ચે યુવાનોના જીવ જોખમાય તેવી ચોંકાવનારી વિગતો સામે આવી છે. વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે માંજલપુર વિસ્તારમાં આવેલા તુલસીધામ ચાર રસ્તા પાસેની એક દુકાનમાં દરોડો પાડીને મોટા પાયે પ્રતિબંધિત સ્ટેરોઇડ અને હાર્મોન ઇન્જેક્શનનો જથ્થો ઝડપી પાડ્યો છે. રશિયા અને ઓસ્ટ્રેલિયાનું કનેક્શન ક્રાઇમ બ્રાન્ચને […]

ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરા મનપાની ઘોર બેદરકારી: ખુલ્લા મેનહોલે લીધો નિર્દોષનો જીવ, જવાબદાર એન્જિનિયર સસ્પેન્ડ

વડોદરા: વડોદરા મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીના કારણે વધુ એક નિર્દોષ નાગરિકે પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ગત ૨૬ ડિસેમ્બરના રોજ માંજલપુર ટાંકી ખાતે પાણી પુરવઠા શાખા દ્વારા ભૂગર્ભ સંપની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. સવારનું પાણી વિતરણ પૂર્ણ થયા બાદ શરૂ થયેલી આ કામગીરી સાંજે અંદાજે ૭ વાગ્યે પૂર્ણ થઈ હતી. જોકે, કામગીરી બાદ […]

ગુજરાત મધ્ય ગુજરાત

રમવાની ઉંમરે સગીરાના ખોળામાં આવ્યું બાળક, વડોદરામાં સનસનાટી, જાણો શું બન્યું?

સંસ્કારી નગરી વડોદરાના માંજલપુર વિસ્તારમાંથી એક અતિ સંવેદનશીલ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. માંજલપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલી એક ચોકડી પાસેની ઝૂંપડપટ્ટીમાં રહેતી માત્ર 12 વર્ષની સગીરાએ સયાજી હોસ્પિટલમાં બાળકીને જન્મ આપતા તબીબો અને પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ છે. આ માસૂમ બાળકીએ જે ઉંમરે રમકડાંથી રમવાનું હોય, તે ઉંમરે બાળકીને જન્મ આપતા અનેક […]

ગુજરાત મધ્ય ગુજરાત

માંજલપુરમાં સરેઆમ ચોરી: મુખ્ય માર્ગ પરથી રૂ. ૬૫ હજાર રોકડ અને ૧૦ તોલા સોનાના દાગીનાની ચોરી

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારના મુખ્ય માર્ગ પર આવેલી એક દુકાનમાં દિવસના સમયે ચોરીનો ગંભીર બનાવ સામે આવ્યો છે, જેને પગલે સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓમાં ગભરાહટ ફેલાયો છે. સૂસેન સર્કલથી વડસર તરફ જતા માર્ગ પર, રવિ સિલેક્શનની બાજુમાં આવેલી ઓમકાર સ્ટીલ સેન્ટર નામની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી હતી. પ્રાપ્ત માહિતી મુજબ, આ ઘટના તા. ૫ના રોજ […]

ગુજરાત દેશ-દુનિયા મધ્ય ગુજરાત

નામ અને ઓળખ છુપાવીને બળાત્કાર આચરનાર આરોપીની વડોદરા પોલીસે કરી ધરપકડ

વડોદરા શહેરની માંજલપુર પોલીસે એક ગંભીર ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે. આ કેસમાં આરોપીએ હિન્દુ નામ ધારણ કરીને એક મહિલા સાથે સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો. માનનીય પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર સાહેબની સૂચનાના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. માંજલપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ફરિયાદ મુજબ, આરોપી ઇકબાલખા ઉર્ફે પ્રતિક પટેલ રસુલખા પરમાર, રહે. […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic