Friday, 19 June 2026

Tag: Nadiad News

ગુજરાત મધ્ય ગુજરાત

દિવ્યાંગોના જીવનમાં ઉજાસ : નડીઆદમાં ૪૫૦થી વધુ જરૂરિયાતમંદોને વિનામૂલ્યે બેસાડાયા કૃત્રિમ હાથ-પગ

નડીઆદ: કુદરતી રીતે અથવા કોઈ અકસ્માતને કારણે પોતાના હાથ કે પગ ગુમાવનાર દિવ્યાંગો માટે આર્થિક નબળી સ્થિતિને કારણે કૃત્રિમ અંગો બેસાડવા એ એક સ્વપ્ન સમાન હોય છે. આવા દિવ્યાંગોના જીવનમાં નવી આશા જગાવવા માટે પ.પૂ. આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદ અને પૂ. પુરાણી સ્વામી કૃષ્ણપ્રિયદાસજી મહારાજની પ્રેરણાથી નડીઆદના સત્સંગ પાર્ટી પ્લોટ ખાતે બે દિવસીય વિનામૂલ્યે કૃત્રિમ […]

ગુજરાત મધ્ય ગુજરાત

નડિયાદ BAPS મંદિરે ભક્તિનો ઉત્સવ: શાકોત્સવ અને જોળી પર્વમાં ઉમટ્યું હરિભક્તોનું ઘોડાપૂર

નડિયાદ: ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદ સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે ઉત્તરાયણના પાવન પર્વ નિમિત્તે ભક્તિસભર માહોલમાં શાકોત્સવ તેમજ ‘જોળી પર્વ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સદગુરુ સંત ત્યાગવલ્લભ સ્વામીના મંગલ સાનિધ્યમાં આયોજિત આ કાર્યક્રમમાં હજારો હરિભક્તોએ સહભાગી થઈ આધ્યાત્મિક શાંતિનો અનુભવ કર્યો હતો. જોળી પ્રથા: ભક્તોના કલ્યાણનો માર્ગ સદગુરુ ત્યાગવલ્લભ સ્વામીએ આશીર્વાદ પાઠવતા જોળી […]

ગુજરાત મધ્ય ગુજરાત

ખેડા-નડિયાદ પોલીસ પરિવારના રત્નો ઝળક્યા: તેજસ્વી વિદ્યાર્થીઓ માટે સન્માન સમારોહ યોજાયો

નડિયાદ: ખેડા-નડિયાદ જિલ્લા પોલીસ પરિવારના સભ્યો માટે ગૌરવપૂર્ણ ક્ષણ ત્યારે સર્જાઈ જ્યારે શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનારા વિદ્યાર્થીઓનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું. ખેડા જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ગત તા.૦૫/૦૧/૨૦૨૬ના રોજ પોલીસ પરિવરના તેજસ્વી બાળકોને પ્રોત્સાહિત કરવા માટે એક વિશેષ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ૫૬ વિદ્યાર્થીઓને રોકડ ઇનામ અને સન્માન આ સમારોહમાં ધોરણ-૬ થી […]

ગુજરાત મધ્ય ગુજરાત

નડિયાદ સરકારી કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થીનીઓની સુરક્ષા માટે લેવાયા કડક પગલાં, પોલીસ અને વહીવટીતંત્રની લાલ આંખ

નડિયાદ: નડિયાદ શહેર સ્થિત અનુસૂચિત જાતિ સરકારી કન્યા છાત્રાલયમાં છેલ્લા એક અઠવાડિયાથી રાત્રિના સમયે અજાણ્યા શખ્સો દ્વારા બારી-બારણાં ખખડાવી વિદ્યાર્થીનીઓને હેરાન કરવાની ઘટનાઓ સામે આવી હતી. આ ગંભીર બાબતની નોંધ લઈને જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. આજે નડિયાદ SC-ST સેલના ડી.વાય.એસ.પી. કૃણાલ રાઠોડ અને અનુસૂચિત જાતિ વિભાગના નાયબ નિયામક ધવલ કરેઠાએ […]

ગુજરાત મધ્ય ગુજરાત

નડિયાદના ૭૫ હજારથી વધુ નાગરિકોને લાભ: ૬૫ લાખ લીટરના ૪ અન્ડર ગ્રાઉન્ડ સમ્પનું ખાતમુહૂર્ત

નડિયાદ શહેરના નાગરિકોને પીવાના પાણીનો પૂરતો અને નિયમિત પુરવઠો મળી રહે તે માટે નડિયાદ મહાનગરપાલિકા દ્વારા એક મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. શહેરના ચાર વ્યૂહાત્મક સ્થળો પર કુલ ૬૫ લાખ લીટરની ક્ષમતા ધરાવતા અન્ડર ગ્રાઉન્ડ સમ્પ (Under Ground Sump – ભૂગર્ભ ટાંકા) બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ સમગ્ર પ્રોજેક્ટ માટે રૂ. ૪.૭૩ […]

ગુજરાત મધ્ય ગુજરાત

નડિયાદ: MLA પંકજ દેસાઈ દ્વારા પીપલગમાં રૂ.3.04 કરોડના રસ્તાઓનું લોકાર્પણ

નડિયાદ મહાનગરપાલિકામાં સમાવિષ્ટ પીપલગ વિસ્તારના નાગરિકોને સુવિધા આપતા મહત્વના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ધારાસભ્ય પંકજ દેસાઈના હસ્તે જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા નિર્મિત CC રસ્તાઓ અને ડામરના રોડનું કુલ ₹૩૦૩.૯૮ લાખ (લગભગ ₹૩.૦૪ કરોડ)ના ખર્ચે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સ્થાનિક અગ્રણીઓ અને લોકોની હાજરી આ પ્રસંગે પૂર્વ સરપંચ […]

ગુજરાત મધ્ય ગુજરાત

નડિયાદમાં વિશ્વાસ પ્રોજેક્ટ : 17 નવા CCTV કેમેરા લાગશે; સુરક્ષા થશે વધુ સઘન

નડિયાદ: ખેડા જિલ્લાના મુખ્ય શહેર નડિયાદની સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન બનાવવા માટે પોલીસ વિભાગ દ્વારા ‘વિશ્વાસ પ્રોજેક્ટ’ (VISWAS Project) અંતર્ગત એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ શહેરમાં વધુ 17 સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. આ નવા કેમેરાની સ્થાપનાથી નડિયાદના મુખ્ય માર્ગો અને સંવેદનશીલ વિસ્તારોનું મોનિટરિંગ વધશે. વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત શહેરમાં અત્યાર સુધી વિવિધ […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic