Saturday, 13 June 2026

Tag: Nadiad News

ગુજરાત મધ્ય ગુજરાત

નડિયાદ : મુખ્યમંત્રી યોજનાની સીટી બસ સેવા માત્ર ૪ રૂટ પર સીમિત રહેતા નાગરિકોમાં ભારે આક્રોશ

નડિયાદ: નડિયાદ શહેરમાં ‘મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન યોજના’ અંતર્ગત કરોડોના ખર્ચે શરૂ કરાયેલી સીટી બસ સેવા સ્થાનિક તંત્રની ઉદાસીનતાના કારણે ફ્લોપ શો સાબિત થઈ રહી છે. બસ સેવા શરૂ થયાને લાંબો સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી બસોને માત્ર ૪ રૂટ પર જ સીમિત રાખવામાં આવતા સ્થાનિક રહીશોમાં વ્યાપક અસંતોષ અને રોષ જોવા મળી […]

ગુજરાત મધ્ય ગુજરાત

ખેડા : નિયમભંગ બદલ ૯૩૦ વાહનો ડિટેઈન કરાયા બાદ વિશેષ ડ્રાઈવ ૮ દિવસ માટે મુલતવી, જાણો નવી તારીખો

ખેડા: ખેડા જિલ્લામાં માર્ગ સુરક્ષાને વધુ મજબૂત કરવા અને કાયદાનું પાલન કરાવવા માટે ખેડા જિલ્લા પોલીસ દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. તાજેતરમાં જિલ્લા પોલીસ દ્વારા સમગ્ર ખેડા જિલ્લામાં નંબર પ્લેટ વગરના તથા તૂટેલી નંબર પ્લેટ ધરાવતા વાહનો સામે એક વિશેષ ડ્રાઈવ (Special Drive) હાથ ધરવામાં આવી હતી. આ કડક ઝુંબેશને સ્થાનિક જનતા […]

ગુજરાત મધ્ય ગુજરાત

નડિયાદવાસીઓ માટે રાહતના સમાચાર : ચોમાસામાં જળબંબાકારથી મુક્તિ અપાવવા 30 દિવસમાં તૈયાર થશે નવો વિશાળ કાંસ

નડિયાદ: નડિયાદ શહેરના હાર્દ સમાન વિસ્તારમાં દર ચોમાસે સર્જાતી જળબંબાકારની સ્થિતિમાંથી નાગરિકોને મુક્તિ અપાવવા માટે નડિયાદ મહાનગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે. નડિયાદના સરદાર ભુવન નીચેથી પસાર થતા જૂના અને કાંપથી ભરાઈ ગયેલા કાંસને બદલે હવે અદ્યતન અને વિશાળ નવો કાંસ બનાવવાની કામગીરી હાથ ધરાઈ છે. માર્ગ વ્યવહારમાં ફેરફાર: 30 દિવસ સુધી […]

ગુજરાત મધ્ય ગુજરાત

GUJARAT ELECTION : નડિયાદ વોર્ડ નં. ૮માં ‘આપ’ની એન્ટ્રી, એડવોકેટ નરેન્દ્ર નકુમે નોંધાવી ઉમેદવારી

નડિયાદ: નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં જેમ જેમ ફોર્મ ભરવાની અંતિમ ઘડીઓ નજીક આવી રહી છે, તેમ તેમ રાજકીય માહોલ વધુ રસાકસીભર્યો બની રહ્યો છે. વોર્ડ નંબર ૮ માં અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ મનાતો હતો, પરંતુ હવે જાણીતા એડવોકેટ અને પશ્ચિમ નાગરિક સમિતિના પ્રમુખ નરેન્દ્ર નકુમે આમ આદમી પાર્ટી (AAP) તરફથી ઉમેદવારી નોંધાવતા […]

ગુજરાત મધ્ય ગુજરાત

નડિયાદ : સંતરામ મંદિરના આશીર્વાદ લઈ 13 વોર્ડના ભાજપના તમામ ઉમેદવારોએ કર્યું શક્તિપ્રદર્શન

નડિયાદ: નડિયાદ મહાનગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ આજે પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. શુક્રવારે, 10 એપ્રિલના રોજ ભાજપના તમામ 52 ઉમેદવારોએ એકસાથે સંગઠિત થઈને કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી પત્રો ભરીને ચૂંટણી જંગના વિધિવત શ્રીગણેશ કર્યા છે. આ પ્રસંગે યોજાયેલી ભવ્ય રેલીએ નડિયાદ શહેરને કેસરિયા રંગે રંગી દીધું હતું. સંતરામ મંદિરથી કલેક્ટર […]

ગુજરાત મધ્ય ગુજરાત

Nadiad Corporation Election : દિનશા પટેલની હાજરીમાં શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટે વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યું

નડિયાદ: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે, ત્યારે નડિયાદ મહાનગરપાલિકાના જંગમાં પણ હવે ખરાખરીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટે આજે વોર્ડ નંબર ૧૨ માંથી જનસેવાના સંકલ્પ સાથે પોતાની ઉમેદવારી નોંધાવી છે. આ પ્રસંગે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી દિનશા પટેલની હાજરીએ રાજકીય ગણિતોમાં નવો વળાંક […]

ગુજરાત મધ્ય ગુજરાત

નડિયાદમાં ગુંજ્યા ભજનના સૂર, માનસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ભજન સ્પર્ધામાં 22 મંડળોની જમાવટ

નડિયાદ: ખેડા જિલ્લાના નડિયાદ ખાતે પીજ રોડ સ્થિત સત્સંગ હોલમાં માનસ ચેરિટેબલ ટ્રસ્ટ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સંયુક્ત ઉપક્રમે એક ભવ્ય ભજન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત સવારે 9:00 કલાકે સંતોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી. જેમાં કરમસદ સંતરામ મંદિરથી મોરારીદાસ મહારાજ, વડતાલ મંદિરથી ત્યાગ સ્વામી, માઈ મંદિરથી બંટીભાઈ અને બ્રહ્માકુમારીઝથી […]

ગુજરાત દેશ-દુનિયા મધ્ય ગુજરાત

ખેડાના ગોબલજ સ્થિત આર.એચ. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ખાતે અમેરિકાની કરી કોલેજના ડેલિગેટની મુલાકાત

નડિયાદ: ખેડા જિલ્લાના ગોબલજ મુકામે ઉમિયા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત આર.એચ. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી અને મેનેજમેન્ટ ખાતે ૩ એપ્રિલ ૨૦૨૬, શુક્રવારના રોજ એક વિશેષ શૈક્ષણિક કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે અમેરિકાની બોસ્ટન સ્થિત ખ્યાતનામ ‘કરી કોલેજ’ (Curry College) ના પ્રતિનિધિ ડૉ. બિલ બુઝાંગે સંસ્થાની મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક વિદ્યાર્થીઓને વૈશ્વિક સ્તરે […]

ગુજરાત મધ્ય ગુજરાત

નડિયાદની જનતા ખાડે ગઈ! નેશનલ હાઈવેથી શહેરના મુખ્ય માર્ગો સુધી ઠેકઠેકાણે ખાડાઓનું રાજ

નડિયાદ: નડિયાદ શહેરમાં વાહન લઈને નીકળવું હવે જીવનું જોખમ ખેડવા સમાન બની ગયું છે. શહેરના મુખ્ય માર્ગો હોય કે નેશનલ હાઈવેના સર્વિસ રોડ, દરેક જગ્યાએ ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. વહીવટી તંત્ર દ્વારા રોડ સેફ્ટીની મોટી-મોટી વાતો કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે ચાર દિવસ પહેલા જ પીજ ભાગોળ પાસે આરસીસી રોડ […]

ગુજરાત મધ્ય ગુજરાત

‘શિક્ષક કભી સાધારણ નહીં હોતા’ : નડિયાદના વાલ્લા ગામે ગાંધીવાદી શિક્ષકને આપી ઐતિહાસિક વિદાય

નડિયાદ: ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના વાલ્લા ગામમાં એક અદભૂત અને પ્રેરણાદાયી ઘટના બની છે. વાલ્લા પ્રાથમિક શાળામાં છેલ્લા ૩૯ વર્ષથી સતત કાર્યરત અને “વર્ગને સ્વર્ગ” બનાવનાર ગાંધીવાદી શિક્ષક હિતેશકુમાર હરિપ્રસાદ બ્રહ્મભટ્ટ વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા, ગ્રામજનોએ તેમનો એવો ભવ્ય વિદાય સમારોહ યોજ્યો જે વર્ષો સુધી યાદ રહેશે. એક સામાન્ય શિક્ષક તરીકે શરૂઆત કરી આજે તેઓ […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic