Thursday, 11 June 2026

Tag: Rajkot

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત લાઈફસ્ટાઈલ સૌરાષ્ટ્ર

લાઈનમાંથી ઓનલાઈન : હવે ગુજરાતમાં ઘરે બેઠા મોબાઈલ પર મળશે રેશનકાર્ડ, આવક અને જાતિના દાખલા

ગાંધીનગર:હવે રાજ્યના નાગરિકોને સરકારી કચેરીઓના ધક્કા ખાવામાંથી કે અલગ-અલગ વેબ પોર્ટલ પર લોગઈન કરવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર અને ફેસબુક-વોટ્સએપની પેરેન્ટ કંપની મેટા (Meta Platforms Inc.) વચ્ચે ગાંધીનગર ખાતે એક મહત્વપૂર્ણ કરાર (MoU) સંપન્ન થયા છે. આ કરાર અંતર્ગત હવે નાગરિકોને માત્ર એક જ વોટ્સએપ નંબર પરથી તમામ મહત્વની […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત દેશ-દુનિયા મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

ગ્લોબલ હીટ મેપમાં ભારત બન્યું ‘રેડ ઝોન’, દુનિયાના 100 સૌથી ગરમ શહેરોમાં 95 ભારતના

અમદાવાદ: હાલમાં સમગ્ર વિશ્વમાં ભારત એક એવો દેશ બની ગયો છે જે પૃથ્વી પરના સૌથી વધુ ગરમ વિસ્તાર તરીકે ઉભરી રહ્યો છે. ચોંકાવનારા આંકડા મુજબ, વિશ્વના 100 સૌથી ગરમ શહેરોમાંથી 95 શહેરો એકલા ભારતના છે. એપ્રિલ મહિનામાં જ ઉત્તર-પૂર્વ ભારત સહિતના વિસ્તારોમાં તાપમાન 43°C થી 47°C ની આસપાસ નોંધાઈ રહ્યું છે, જે એક ચિંતાજનક સંકેત […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ : રાજકોટ અને અમદાવાદ 42 ડિગ્રીની નજીક, આકાશમાંથી વરસી રહી છે અગનજ્વાળા

અમદાવાદ: ગુજરાતમાં ઉનાળાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) ના તાજેતરના અહેવાલ મુજબ, રાજ્યના મોટાભાગના શહેરોમાં પારો 40 ડિગ્રી સેલ્સિયસને વટાવી ગયો છે. ઉત્તર ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર સુધીના વિસ્તારોમાં કાળઝાળ ગરમીને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર હવામાન વિભાગના આંકડા અનુસાર, સૌરાષ્ટ્રનું રાજકોટ 41.9 ડિગ્રી […]

દેશ-દુનિયા બિઝનેસ

‘ઈનકમિંગ સેવાઓ કેમ બંધ થાય છે?’, રાજ્યસભામાં રાઘવ ચઢ્ઢાએ ઉઠાવ્યો 112 કરોડ પ્રીપેડ યુઝર્સનો અવાજ

નવી દિલ્હી: આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાએ આજે રાજ્યસભામાં દેશના આશરે 125 કરોડ મોબાઈલ યુઝર્સમાંથી 90% હિસ્સો ધરાવતા પ્રીપેડ ગ્રાહકોની પીડાને વાચા આપી છે. તેમણે ટેલિકોમ ઓપરેટરો દ્વારા લેવામાં આવતા રિચાર્જ પ્લાન્સ અને સેવાઓ બંધ કરવાના નિયમો સામે સવાલો ઉઠાવી સરકાર પાસે મહત્વની માંગણીઓ કરી છે. ઈનકમિંગ કોલ્સ અને OTP ને લઈને ચિંતા રાઘવ […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત દેશ-દુનિયા બિઝનેસ મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

દેશમાં LPG પુરવઠાના નવા નિયમો જાહેર : ઘરવપરાશ અને હોસ્પિટલોને મળશે પ્રાથમિકતા

નવી દિલ્હી: વર્તમાનમાં વિશ્વમાં ચાલી રહેલી ભૌગોલિક-રાજકીય ખેંચતાણ અને તેને કારણે ઈંધણના પુરવઠામાં આવી રહેલા અવરોધોને ધ્યાને રાખીને ભારત સરકારના મંત્રાલયે મોટો નિર્ણય લીધો છે. દેશમાં રાંધણ ગેસ (LPG) ના પુરવઠા પર અસર ન પડે તે માટે સરકારી ઓઈલ કંપનીઓએ તૈયારીઓ તેજ કરી દીધી છે. નવા આદેશ મુજબ, ગેસના જથ્થાની ફાળવણીમાં હવે સામાન્ય લોકોના ઘર […]

ગુજરાત સૌરાષ્ટ્ર

કડક IPS નિર્લિપ્ત રાયની એન્ટ્રી પર નિખિલ દોંગાની વિવાદાસ્પદ પોસ્ટથી ગોંડલના રાજકીય ગરમાવો

ગોંડલ: રાજકોટ રેન્જ IG તરીકે કડક અને નીડર IPS અધિકારી નિર્લિપ્ત રાયની નિમણૂક થતાની સાથે જ સૌરાષ્ટ્રના રાજકારણમાં હલચલ મચી ગઈ છે. આ નિમણૂકને લઈને ગોંડલના ચર્ચિત શખ્સ નિખિલ દોંગાએ સોશિયલ મીડિયા પર એક ફેસબુક પોસ્ટ કરી છે, જેણે ગોંડલ અને રાજકોટના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે. નિખિલ દોંગાએ પોતાની પોસ્ટમાં નિર્લિપ્ત રાયને શુભેચ્છા […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

ડ્રગ્સ માફિયાઓ હવે ખેર નથી: ગુજરાત પોલીસને સીધી બાતમી આપવા લોન્ચ થયો ખાસ WhatsApp નંબર

ગાંધીનગર: ગુજરાતમાં ડ્રગ્સના વધતા દૂષણને જડમૂળથી ઉખાડી ફેંકવા માટે રાજ્ય સરકારે વધુ એક આક્રમક વ્યૂહરચના અપનાવી છે. ગુજરાતનું યુવાધન નશાના રવાડે ચડીને બરબાદ ન થાય તે હેતુથી હવે સામાન્ય નાગરિકોને ડ્રગ્સ વિરોધી અભિયાનમાં સીધા જોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ અંગે સોશિયલ મીડિયા પર મહત્વપૂર્ણ જાણકારી શેર […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

ગુજરાતમાં નશા સામે સરકારની સર્જિકલ સ્ટ્રાઈક: રોલિંગ પેપર, સ્મોકિંગ કોન અને ગોગો પર તાત્કાલિક પ્રતિબંધ

ગુજરાતમાં યુવા પેઢીને નશાના માર્ગે જતી રોકવા માટે રાજ્યના ગૃહ વિભાગે એક અત્યંત કડક અને પ્રશંસનીય નિર્ણય લીધો છે. રાજ્યમાં વધી રહેલા નશાના ચલણને ધ્યાને રાખીને સરકાર દ્વારા રોલિંગ પેપર, સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલ (સામાન્ય ભાષામાં ગોગો) ના વેચાણ, વિતરણ, સંગ્રહ અને હેરાફેરી પર તાત્કાલિક અસરથી સંપૂર્ણ પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. ગૃહ વિભાગ […]

ગુજરાત સૌરાષ્ટ્ર

રાજકોટના રણજીત વિલાસ પેલેસમાં શૌર્યનું પ્રદર્શન, ક્ષત્રિય બહેનોનો ભવ્ય ‘તલવાર રાસ’

રાજકોટ: નવરાત્રીના પાવન અવસરે ગુજરાતમાં જ્યાં આધુનિક ગરબાની ધૂમ છે, ત્યાં રાજકોટના ઐતિહાસિક રણજીત વિલાસ પેલેસ ખાતે શૌર્ય અને શક્તિની પ્રાચીન પરંપરાને જીવંત રાખતો તલવાર રાસ યોજાયો હતો. ક્ષત્રિય સમાજની બહેનો દ્વારા રજૂ કરાયેલો આ રાસ, મા જગદંબાની પૂજાની સાથે વીરતા અને સંસ્કૃતિને જાળવવાનો એક અનોખો પ્રયાસ બની રહ્યો છે. જ્યારે આજની યુવા પેઢી ડીજે […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic