Thursday, 29 October 2026

Tag: Sports News

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત દેશ-દુનિયા મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

સભાઇબેન ગઢવી બન્યા ભારતીય મહિલા કબડ્ડી ટીમમાં સ્થાન મેળવનાર ગુજરાતના પ્રથમ મહિલા ખેલાડી!

અમદાવાદ: અડગ મનોબળ, અતૂટ પરિશ્રમ અને કઠોર સમર્પણ હોય તો ધાર્યા લક્ષ્યોને ચોક્કસ પાર કરી શકાય છે, અને આ વાતને કચ્છના એક સામાન્ય ગામની દીકરીએ સાચી સાબિત કરી બતાવી છે. અમદાવાદ ખાતે તા. ૨૩ થી ૩૧ ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન આયોજિત વૈશ્વિક સ્તરની પ્રીમિયમ ‘કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ ૨૦૨૬’ માટે ભારતીય મહિલા કબડ્ડી ટીમમાં સ્થાન મેળવીને કચ્છના […]

દેશ-દુનિયા મનોરંજન

એશિયન ગેમ્સના ગોલ્ડ મેડલ વિજેતા દિવ્યાંગ એથ્લીટ નીરજ યાદવનું ૪૨ વર્ષની વયે દુઃખદ નિધન!

નવી દિલ્હી: ભારતીય પેરા એથ્લેટિક્સ જગતમાંથી એક અત્યંત હચમચાવી નાખનારી અને દુઃખદ ખબર સામે આવી છે. દેશના નામાંકિત અને તેજસ્વી પેરા એથ્લીટ નીરજ યાદવનું ૪૨ વર્ષની વયે આકસ્મિક નિધન થયું છે. એશિયન પેરા ગેમ્સમાં ભારત માટે શાનદાર પ્રદર્શન કરીને ત્રણ ગોલ્ડ મેડલ જીતનાર નીરજ યાદવના અચાનક ચાલ્યા જવાથી સમગ્ર દેશના ખેલ જગતમાં શોકનું મોજુ ફરી […]

દેશ-દુનિયા મનોરંજન

ઇતિહાસ રચાયો! તિલક વર્મા એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ કૅચ ઝડપનાર બન્યા વિશ્વના નંબર-૧ ખેલાડી!

ક્રાઇસ્ટચર્ચ (ન્યુઝીલેન્ડ): ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી રોમાંચક ટી૨૦ આંતરરાષ્ટ્રીય શ્રેણી દરમિયાન ટીમ ઈન્ડિયાના યુવા વાઈસ કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન તિલક વર્માએ શનિવારે (૨૪ ઓક્ટોબર ૨૦૨૬) ક્રિકેટ જગતમાં મોટો ઇતિહાસ રચ્યો છે. ન્યુઝીલેન્ડ સામે હેગલી ઓવલ ખાતે રમાયેલી બીજી ટી૨૦ મેચમાં તિલક વર્માએ શાનદાર ફિલ્ડિંગનું પ્રદર્શન કરીને એક કેલેન્ડર વર્ષમાં ટી૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી […]

દેશ-દુનિયા મનોરંજન

લખનઉથી બેંગલુરુ ૨,૪૦૦ KM પગપાળા ચાલીને પહોંચ્યો ફેન, હાર્દિક પંડ્યાએ ગળે લગાવી જીતી લીધું દિલ

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર અને પ્રશંસકોના પ્રિય ક્રિકેટર હાર્દિક પંડ્યાનો એક અત્યંત ભાવુક અને પ્રેરણાદાયી વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. પોતાના લાડકા ક્રિકેટરને રૂબરૂ મળવાના અદ્ભુત જુનૂન અને દીવાનગી સાથે ઉત્તર પ્રદેશના લખનઉનો રહેવાસી રવિ કુમાર રાવત નામનો યુવક આશરે ૨,૪૦૦ કિલોમીટર જેટલું અંતર પગપાળા ચાલીને બેંગલુરુ પહોંચ્યો […]

દેશ-દુનિયા

એશિયન ગેમ્સમાં તિરંગો લહેરાયો : પાકિસ્તાનને ૧૯ રને ધૂળ ચાટી અને ભારતે જીત્યો ગોલ્ડ મેડલ

નિશિન (જાપાન): એશિયન ગેમ્સ ૨૦૨૬માં ભારતીય પુરુષ ક્રિકેટ ટીમે ફરી એકવાર પોતાનો દબદબો સાબિત કરતા ભવ્ય સફળતા હાસિલ કરી છે. આઈચી-નાગોયા એશિયન ગેમ્સ અંતર્ગત નિશિનના કોરોગી સ્પોર્ટ્સ પાર્ક ખાતે રમાયેલી મહાકુંભ સમાન ફાઈનલ મેચમાં ભારતે પરંપરાગત હરીફ પાકિસ્તાનને ૧૯ રને પરાજય આપીને ગોલ્ડ મેડલ પર કબ્જો જમાવ્યો છે. આ સાથે જ ભારતે ૨૦૨૩માં હાંગઝોઉ ખાતે […]

દેશ-દુનિયા

એશિયન ગેમ્સ ૨૦૨૬માં ભારતનો ડંકો : નિશાનેબાજ નીરૂ ધાન્ડાએ એશિયન રેકોર્ડ સાથે રચ્યો ઇતિહાસ

નવી દિલ્હી: જાપાન ખાતે રમાઈ રહેલી પ્રતિષ્ઠિત એશિયન ગેમ્સ ૨૦૨૬માં મંગળવારનો દિવસ ભારત માટે અત્યંત ગૌરવશાળી સાબિત થયો છે. ભારતીય શૂટર નીરૂ ધાન્ડાએ મહિલાઓની ટ્રેપ સ્પર્ધામાં અદ્ભુત પ્રદર્શન કરીને ભારતને આ એશિયન ગેમ્સનો પ્રથમ વ્યક્તિગત ગોલ્ડ મેડલ અપાવ્યો છે. આ ગોલ્ડ મેડલ સાથે જ વર્તમાન ગેમ્સમાં ભારતનો કુલ ગોલ્ડ મેડલનો આંકડો ૫ પર પહોંચી ગયો […]

ગુજરાત દેશ-દુનિયા

એશિયન ગેમ્સ ૨૦૨૬માં નિશાને લાગ્યું સિલ્વર : શૂટર ઇલાવેનિલ વાલારીવનનું રૂ. ૧.૩૩ કરોડના ખેલપ્રતિભા પુરસ્કારથી બહુમાન!

ગાંધીનગર: જાપાન ખાતે યોજાયેલી પ્રતિષ્ઠિત ‘એશિયન ગેમ્સ ૨૦૨૬’ માં ભારતીય શૂટિંગ ટીમમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ૨ સિલ્વર મેડલ જીતનારી ગુજરાતની સ્ટાર રાઇફલ શૂટર ઇલાવેનિલ વાલારીવનનું રાજ્ય સરકાર દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે ‘ખેલપ્રતિભા પુરસ્કાર યોજના’ અંતર્ગત ઇલાવેનિલ વાલારીવનને રૂ. ૧.૩૩ કરોડની પ્રોત્સાહક રકમનો ચેક અર્પણ કરવામાં આવ્યો […]

દેશ-દુનિયા

એશિયન ગેમ્સ પહેલાં જાપાનના નાગોયામાં આફતનું પાણી, રેકોર્ડબ્રેક વરસાદ અને પૂરથી એથ્લેટ્સનું સ્થળાંતર, ઈવેન્ટ્સ યથાવત રહેશે!

નાગોયા (જાપાન): જાપાનના નાગોયા શહેરમાં આગામી ૧૯ સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલી એશિયન ગેમ્સ (Asian Games 2026) ના મુહૂર્ત પહેલાં જ કુદરતી આફતે વિઘ્ન ઊભું કર્યું છે. નાગોયામાં વરસેલા રેકોર્ડબ્રેક અને મુસળધાર વરસાદને કારણે સમગ્ર શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. પૂરના પાણી રહેણાંક વિસ્તારો અને રસ્તાઓ પર ફરી વળતાં તાત્કાલિક ધોરણે સેંકડો એશિયન ગેમ્સના એથ્લેટ્સને તેમના […]

ઉત્તર ગુજરાત ગુજરાત મધ્ય ગુજરાત

મહિલા વર્લ્ડ કપ વિજેતા રાધા યાદવે ગાંધીનગરમાં મુખ્યમંત્રી સાથે કરી મુલાકાત

તાજેતરમાં જ મહિલા ક્રિકેટ વર્લ્ડ કપમાં વિશ્વ વિજેતા બનીને રાષ્ટ્રને ગૌરવ અપાવનારી ભારતીય મહિલા ક્રિકેટ ટીમના સભ્ય, ગુજરાતના વડોદરાની ઓલરાઉન્ડર રાધા યાદવે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને આ મુલાકાત વિશે માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે, “ભારતની દીકરીઓએ મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ જીતીને રાષ્ટ્રને ગૌરવ અપાવ્યું […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic