Thursday, 5 November 2026

Tag: Team India

દેશ-દુનિયા મનોરંજન

કેપ્ટન શ્રેયસ અય્યરે રોહિત શર્માનો મોટો રેકોર્ડ તોડ્યો, કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ ટી-૨૦ રન બનાવનાર ભારતીય કેપ્ટન બન્યા!

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય ક્રિકેટ જગતમાંથી એક ખૂબ જ મોટા અને ગર્વની ક્ષણના સમાચાર સામે આવ્યા છે. ન્યુઝીલેન્ડ સામે રમાઈ રહેલી ટી-૨૦ શ્રેણીની ચોથી મેચ દરમિયાન ભારતીય ટીમરના કેપ્ટન શ્રેયસ અય્યરે શાનદાર બેટિંગ કરીને એક નવો જ ઇતિહાસ રચ્યો છે. શ્રેયસ અય્યર હવે એક જ કેલેન્ડર વર્ષમાં ટી-૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત તરફથી કેપ્ તરીકે સૌથી વધુ […]

દેશ-દુનિયા મનોરંજન

ઇતિહાસ રચાયો! તિલક વર્મા એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ કૅચ ઝડપનાર બન્યા વિશ્વના નંબર-૧ ખેલાડી!

ક્રાઇસ્ટચર્ચ (ન્યુઝીલેન્ડ): ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી રોમાંચક ટી૨૦ આંતરરાષ્ટ્રીય શ્રેણી દરમિયાન ટીમ ઈન્ડિયાના યુવા વાઈસ કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન તિલક વર્માએ શનિવારે (૨૪ ઓક્ટોબર ૨૦૨૬) ક્રિકેટ જગતમાં મોટો ઇતિહાસ રચ્યો છે. ન્યુઝીલેન્ડ સામે હેગલી ઓવલ ખાતે રમાયેલી બીજી ટી૨૦ મેચમાં તિલક વર્માએ શાનદાર ફિલ્ડિંગનું પ્રદર્શન કરીને એક કેલેન્ડર વર્ષમાં ટી૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી […]

દેશ-દુનિયા

એશિયન ગેમ્સમાં તિરંગો લહેરાયો : પાકિસ્તાનને ૧૯ રને ધૂળ ચાટી અને ભારતે જીત્યો ગોલ્ડ મેડલ

નિશિન (જાપાન): એશિયન ગેમ્સ ૨૦૨૬માં ભારતીય પુરુષ ક્રિકેટ ટીમે ફરી એકવાર પોતાનો દબદબો સાબિત કરતા ભવ્ય સફળતા હાસિલ કરી છે. આઈચી-નાગોયા એશિયન ગેમ્સ અંતર્ગત નિશિનના કોરોગી સ્પોર્ટ્સ પાર્ક ખાતે રમાયેલી મહાકુંભ સમાન ફાઈનલ મેચમાં ભારતે પરંપરાગત હરીફ પાકિસ્તાનને ૧૯ રને પરાજય આપીને ગોલ્ડ મેડલ પર કબ્જો જમાવ્યો છે. આ સાથે જ ભારતે ૨૦૨૩માં હાંગઝોઉ ખાતે […]

દેશ-દુનિયા

એશિયન ગેમ્સ ૨૦૨૬માં ભારતનો ડંકો : નિશાનેબાજ નીરૂ ધાન્ડાએ એશિયન રેકોર્ડ સાથે રચ્યો ઇતિહાસ

નવી દિલ્હી: જાપાન ખાતે રમાઈ રહેલી પ્રતિષ્ઠિત એશિયન ગેમ્સ ૨૦૨૬માં મંગળવારનો દિવસ ભારત માટે અત્યંત ગૌરવશાળી સાબિત થયો છે. ભારતીય શૂટર નીરૂ ધાન્ડાએ મહિલાઓની ટ્રેપ સ્પર્ધામાં અદ્ભુત પ્રદર્શન કરીને ભારતને આ એશિયન ગેમ્સનો પ્રથમ વ્યક્તિગત ગોલ્ડ મેડલ અપાવ્યો છે. આ ગોલ્ડ મેડલ સાથે જ વર્તમાન ગેમ્સમાં ભારતનો કુલ ગોલ્ડ મેડલનો આંકડો ૫ પર પહોંચી ગયો […]

દેશ-દુનિયા મનોરંજન

વિરાટ કોહલીની મોટી જાહેરાત : 2027નો વનડે વર્લ્ડ કપ રહેશે મારી કરિયરની છેલ્લી ટૂર્નામેન્ટ, જીત સાથે વિદાય લેવાનું લક્ષ્ય!

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના ધુરંધર બેટ્સમેન અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ પોતાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કરિયરને લઈને એક અત્યંત મહત્વપૂર્ણ અને લાગણીસભર જાહેરાત કરી છે. વિરાટ કોહલીએ સ્પષ્ટ કર્યું છે કે સાઉથ આફ્રિકામાં રમાનારો ૨૦૨૭નો વનડે વર્લ્ડ કપ ભારતીય ટીમ માટે તેની કરિયરની છેલ્લી ટૂર્નામેન્ટ હશે. ૨૦૧૧માં ભારતના વર્લ્ડ કપ વિજેતા અભિયાનનો હિસ્સો રહેલો કોહલી […]

દેશ-દુનિયા

દિન વિશેષ : જ્યારે યુવરાજ સિંહે સ્ટીવુઅર્ટ બ્રોડના એક જ ઓવરમાં ૬ છગ્ગા ફટકારી રચ્યો હતો ગોલ્ડન ઇતિહાસ!

ભારતીય ક્રિકેટ અને ખાસ કરીને ટી-૨૦ ક્રિકેટનો ઇતિહાસ જે દિવસે હંમેશ માટે બદલાઈ ગયો હતો તે ૧૯ સપ્ટેમ્બરનો ઐતિહાસિક દિવસ આજે પણ દરેક ક્રિકેટ પ્રેમીના હૃદયમાં તાજો છે. દક્ષિણ આફ્રિકાના ડરબન સ્થિત કિંગ્સમીડ સ્ટેડિયમ ખાતે ૨૦૦૭ ના પ્રથમ T20 વર્લ્ડ કપ દરમિયાન સુપર-૮ ની રોમાંચક મેચમાં ભારતના ધુરંધર ઓલરાઉન્ડર યુવરાજ સિંહે ઈંગ્લેન્ડ સામે એવો વિસ્ફોટ […]

દેશ-દુનિયા

એશિયા કપ અને મહિલા વર્લ્ડ કપ ૨૦૨૫ માટે ભારતીય ક્રિકેટ ટીમના સ્ક્વોડની જાહેરાત

મુંબઈ: ભારતીય ક્રિકેટ માટે એક મહત્વપૂર્ણ અપડેટમાં, બીસીસીઆઈ દ્વારા આગામી એશિયા કપ ૨૦૨૫ અને આઈસીસી મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૨૫ માટે ભારતીય ટીમોના સ્ક્વોડની જાહેરાત કરવામાં આવી છે. મુંબઈ સ્થિત બીસીસીઆઈ મુખ્યાલય ખાતે આયોજિત સિલેક્શન કમિટીની બેઠકમાં આ નિર્ણયો લેવામાં આવ્યા હતા. પુરુષોની એશિયા કપ ૨૦૨૫ ટીમ: એશિયા કપ ૨૦૨૫ માટે સૂર્યકુમાર યાદવને કેપ્ટન અને […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic