Blog

ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરામાં ચૂંટણી પૂર્વે મોટો ધડાકો, ‘ફોર્મ નં. 7’ દ્વારા મતાધિકાર છીનવવાનું કૌભાંડ?

વડોદરા: વડોદરા શહેરમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ (SIR 2025) અંતર્ગત મોટો રાજકીય વિવાદ છેડાયો છે. વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભાજપ પર નાગરિકોના મૂળભૂત મતાધિકાર છીનવવાનો અત્યંત ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. કોંગ્રેસના જણાવ્યા અનુસાર, ભાજપ દ્વારા એક સુનિયોજિત સાજિશના ભાગરૂપે ‘ફોર્મ નં. 7’ નો ઉપયોગ કરીને હજારો સાચા મતદારોના નામ રદ કરાવવા માટે ગેરકાયદેસર […]

દેશ-દુનિયા બિઝનેસ

પીએમ મોદીની મલેશિયા મુલાકાત : આતંકવાદ પર ‘નો ડબલ સ્ટાન્ડર્ડ’નો કડક સંદેશ

બ્યુરો રિપોર્ટ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2026ની તેમની પ્રથમ વિદેશ યાત્રા માટે મલેશિયાની પસંદગી કરીને બંને દેશો વચ્ચેના ગાઢ સંબંધોનો પુનરોચ્ચાર કર્યો છે. મલેશિયાના વડાપ્રધાન અનવર ઈબ્રાહીમ સાથેની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં પીએમ મોદીએ ઉષ્માભર્યા સ્વાગત બદલ આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે ભારત અને મલેશિયા માત્ર મેરીટાઈમ પડોશી જ નહીં, પરંતુ ઊંડી સાંસ્કૃતિક વિરાસતથી જોડાયેલા મિત્રો […]

ગુજરાત દક્ષિણ ગુજરાત બિઝનેસ

નર્મદાની નારીશક્તિનો કમાલ: ઝીરો બજેટ પ્રાકૃતિક ખેતીથી શર્મિલાબેન બન્યા આત્મનિર્ભર

નર્મદા: આજે જ્યારે રાસાયણિક ખેતીના કારણે જમીન અને સ્વાસ્થ્ય બંને બગડી રહ્યા છે, ત્યારે નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના એક મહિલા ખેડૂતે નવી રાહ ચીંધી છે. શર્મિલાબેન વસાવાએ ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ અને ‘આત્મા’ (ATMA) પ્રોજેક્ટના યોગ્ય માર્ગદર્શન હેઠળ ઝીરો બજેટ પ્રાકૃતિક ખેતી અપનાવીને આત્મનિર્ભર બનવાની પ્રેરણાદાયી સફર શરૂ કરી છે. ૧૦ ફૂટ ઊંચા તુવેરના છોડ: […]

ગુજરાત દેશ-દુનિયા મધ્ય ગુજરાત

વડોદરા PCBનો સપાટો : ફોર વ્હીલરમાં બનાવેલી ‘છૂપી ટાંકી’ઓમાંથી મળ્યો ગોવાનો દારૂ

વડોદરા: વડોદરા શહેર પીસીબી (PCB) શાખાને એક ચોક્કસ બાતમી મળી હતી કે દંતેશ્વર, ચિત્રાનગર સોસાયટીમાં રહેતો અમિત સોલંકી નામનો ઈસમ પોતાની કાળા કલરની ફોર વ્હીલરમાં ખાસ બનાવેલી ટાંકીઓમાં ગોવા ખાતેથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરીને વડોદરા આવી રહ્યો છે. બાતમી મુજબ, આ ઈસમ ચિખોદરા-ધનયાવી તરફથી થઈ તરસાલી થઈ વડોદરામાં પ્રવેશવાનો હતો. આ હકીકતને આધારે પીસીબીની ટીમે […]

ગુજરાત દક્ષિણ ગુજરાત

સુરત પાલિકા બજેટ પર કુમાર કાનાણીના પ્રહાર: “પિંક ટોયલેટ ભલે બનાવ્યા, પણ પિંક બસનું શું?”

સુરત: સુરત મહાનગરપાલિકા દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે, પરંતુ આ બજેટમાં વરાછા વિસ્તારના પાયાના પ્રશ્નોની અવગણના થઈ હોવાના આક્ષેપ સાથે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય કુમાર કાનાણીએ મોરચો માંડ્યો છે. તેમણે સુરત મ્યુનિસિપલ કમિશનરને લેખિત પત્ર પાઠવીને બજેટમાં પોતાના દ્વારા સૂચવેલા મુદ્દાઓને પ્રાધાન્ય આપવા અને જનતાની તકલીફો દૂર કરવા રજૂઆત કરી છે. […]

ગુજરાત દક્ષિણ ગુજરાત

સુરતમાં ટ્રાફિક ક્લિયર કરાવતા CP કચેરીના કોન્સ્ટેબલ પર જીવલેણ હુમલો

સુરત: ડાયમંડ સિટી સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેમ લાગી રહ્યું છે. હવે સામાન્ય જનતા તો ઠીક, પોલીસ કર્મચારીઓ પર પણ હુમલાની ઘટનાઓ સામે આવી રહી છે. સુરત પોલીસ કમિશનર કચેરીમાં હેડ કોન્સ્ટેબલ તરીકે અને કમિશનરના PA તરીકે ફરજ બજાવતા અક્ષય આહીર પર ગત રાત્રે નાના વરાછા વિસ્તારમાં હિંસક હુમલો કરવામાં આવ્યો […]

ગુજરાત મધ્ય ગુજરાત

આણંદને મળશે નવી ઓળખ : મનપા દ્વારા બોરસદ ચોકડી બ્રિજ નીચે ‘કોસમોસ વેલી’ ફલાવર શોનું આયોજન

આણંદ: કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકો માટે મનોરંજન અને પ્રકૃતિના સાનિધ્યનો એક સુંદર સમન્વય તૈયાર કરવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કમિશનરના સીધા માર્ગદર્શન હેઠળ શહેરની વ્યસ્ત એવી બોરસદ ચોકડી ખાતે ઓવરબ્રિજની નીચે ખાલી પડેલી જગ્યામાં ‘કોસમોસ વેલી’ (ફલાવર શો) નું અત્યંત મનોહર આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શન હવે ટૂંક સમયમાં જ નગરજનો માટે આકર્ષણનું કેન્દ્ર […]

ગુજરાત મધ્ય ગુજરાત

પત્રકારત્વમાં માધ્યમ ભલે બદલાય, પણ ‘કન્ટેન્ટ ઇઝ કિંગ’, અમદાવાદમાં ‘સર્જક સાથે સંવાદ’ સેમિનાર સંપન્ન

અમદાવાદ: ગુજરાત પ્રેસ અકાદમી, ગાંધીનગર અને પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે આજે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (AMA) ખાતે ‘સર્જક સાથે સંવાદ’ કાર્યક્રમ અંતર્ગત એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘પત્રકારત્વની વિસ્તરતી ક્ષિતિજો : ન્યૂઝપેપરથી ન્યૂઝપોર્ટલ સુધી’ વિષય પર આયોજિત આ સેમિનારમાં પત્રકારત્વના વિદ્યાર્થીઓને બદલાતા પ્રવાહો અને ટેકનોલોજીના પ્રભાવ વિશે વરિષ્ઠ મીડિયા તજ્જ્ઞોએ ઊંડાણપૂર્વક માર્ગદર્શન […]

ગુજરાત દેશ-દુનિયા

જામનગરના આકાશમાં ‘બ્લેક ઈગલ્સ’નો ગડગડાટ, દક્ષિણ કોરિયાનું એરોબેટિક ગ્રુપ ભારતીય વાયુસેનાના મહેમાન બન્યું

જામનગર: ગુજરાતનું જામનગર ફરી એકવાર આંતરરાષ્ટ્રીય વાયુસેનાના વિમાનોનું સાક્ષી બન્યું છે. રિપબ્લિક ઓફ કોરિયા એરફોર્સ (RoKAF) ની સુપ્રસિદ્ધ ‘બ્લેક ઈગલ્સ’ (Black Eagles) એરોબેટિક ટીમના વિમાનોએ જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે ટ્રાન્ઝિટ હોલ્ટ કર્યો હતો. સૌદી અરેબિયામાં યોજાનારા ‘વર્લ્ડ ડિફેન્સ શો 2026’ (World Defence Show 2026) માં ભાગ લેવા જઈ રહેલી આ ટીમને ભારતીય વાયુસેના (IAF) દ્વારા […]

ગુજરાત મધ્ય ગુજરાત

GSEB Class 12 Science Practical Exam: આણંદમાં વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષાનો ધમધમાટ

આણંદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB), ગાંધીનગર દ્વારા લેવામાં આવતી ધોરણ–૧૨ વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષા-૨૦૨૬નો આવતીકાલ એટલે કે ૫ ફેબ્રુઆરી ૨૦૨૬ થી પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ પરીક્ષાના સુચારૂ સંચાલન અને આયોજન સુનિશ્ચિત કરવા માટે આણંદની એન. એસ. પટેલ આર્ટસ કોલેજ ખાતે એક વિશેષ માર્ગદર્શન બેઠક યોજાઈ હતી. આ બેઠક જિલ્લા […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic