Blog

ગુજરાત દક્ષિણ ગુજરાત

‘ભાજપનું રામ રાજ્ય નહીં, નામ રાજ્ય છે’ : સુરતમાં કોંગ્રેસ નેતા દિવ્યા મદેરણાના આકરા પ્રહાર

અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મંત્રી, જમ્મુ કાશ્મીરના સહ-પ્રભારી અને રાજસ્થાનના ધારાસભ્ય દિવ્યા મદેરણા હાલ સુરતની મુલાકાતે છે. આજે સુરતમાં આયોજિત એક પત્રકાર પરિષદ દરમિયાન તેમણે કેન્દ્રની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે નેશનલ હેરાલ્ડ કેસથી લઈને ગ્રામીણ રોજગારીની યોજના ‘મનરેગા’ ના નામ બદલવા સુધીના મુદ્દે સરકારની કડક ટીકા કરી હતી. મનરેગામાંથી ગાંધીજીનું નામ […]

ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરામાં TET પરીક્ષાનો પ્રારંભ: 147 કેન્દ્રો પર 30 હજારથી વધુ ઉમેદવારોનું ભાવિ કસોટીની એરણે

ગુજરાત રાજ્યમાં શિક્ષક બનવા માટેની અનિવાર્ય એવી TET (Teacher Eligibility Test) પરીક્ષાનું આજે વડોદરા શહેરમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા શહેર અને આસપાસના કુલ 147 પરીક્ષા કેન્દ્રો પર અંદાજે 30,475 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. પરીક્ષાનો સમય બપોરે 12 થી 2 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. વહેલી સવારથી જ કેન્દ્રો પર અવરજવર પરીક્ષાના […]

ગુજરાત દેશ-દુનિયા બિઝનેસ મધ્ય ગુજરાત

વિશ્વની સૌથી મોટી સોલાર ડિશ હવે ગુજરાતમાં : ગોરજ મુની સેવા આશ્રમમાં 7 માળ ઊંચી ડિશથી બનશે 2000 લોકોની રસોઈ

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં આવેલા પ્રસિદ્ધ મુની સેવા આશ્રમ, ગોરજ ખાતે આત્મનિર્ભર ભારત અને પર્યાવરણ સંરક્ષણની દિશામાં એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. અહીં દુનિયાની સૌથી ઊંચી અને મોટી ‘સોલાર કોન્સન્ટ્રેટર’ ડિશ સફળતાપૂર્વક કાર્યરત કરવામાં આવી છે. આશરે સાત માળની ઇમારત જેટલી ઊંચાઈ ધરાવતી આ ડિશથી આશ્રમમાં ઈંધણના ખર્ચમાં મોટો ઘટાડો થશે અને પર્યાવરણને […]

ગુજરાત મધ્ય ગુજરાત

આણંદમાં કલેક્ટરના અધ્યક્ષસ્થાને સંકલન બેઠક : ‘જનપ્રતિનિધિઓના પ્રશ્નોનો સત્વરે નિકાલ કરો’

આણંદ સર્કિટ હાઉસ ખાતે જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જનપ્રતિનિધિઓ દ્વારા ઉઠાવવામાં આવેલા લોકપ્રશ્નોના નિકાલ અને જિલ્લાના વહીવટી કાર્યક્ષમતા વધારવા અંગે ગહન ચર્ચા કરવામાં આવી હતી. લોકપ્રશ્નો અને વહીવટી પારદર્શિતા પર ભાર જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ સંબંધિત વિભાગના અધિકારીઓને તાકીદ કરી હતી કે, ધારાસભ્યશ્રીઓ […]

ગુજરાત મધ્ય ગુજરાત

પાદરામાં સગીર દીકરીની ટીપ પર પ્રેમીએ ઉંઘતા પિતાની છાતીમાં ચપ્પાના ઘા ઝીંક્યા

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મહલી તલાવડી ગામે ગત તા. ૧૯/૧૨/૨૦૨૫ ના રોજ વહેલી સવારે એક ખળભળાટ મચાવનારી ઘટના સામે આવી હતી. જંબુસર-પાદરા રોડ પર રહેતા શનાભાઇ રાવજીભાઇ ચાવડાની તેમના જ ઘરે ખાટલામાં સુતા હતા ત્યારે અજાણ્યા ઇસમોએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી. આ અનડીટેકટ મર્ડર કેસને વડોદરા ગ્રામ્ય પોલીસે ‘ઓપરેશન પરાક્રમ’ હેઠળ […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત દેશ-દુનિયા મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

અરવલ્લીના અસ્તિત્વ પર ખતરો: એક નવી ‘વ્યાખ્યા’ કેવી રીતે દુનિયાની સૌથી જૂની પર્વતમાળાને ભૂંસી નાખશે?

દુનિયાની સૌથી પ્રાચીન પર્વતમાળા એવી ‘અરવલ્લી’ આજે કુદરતી આપત્તિથી નહીં પણ વહીવટી અને કાયદાકીય વ્યાખ્યાના ફેરફારથી પોતાના અસ્તિત્વની લડાઈ લડી રહી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા સ્વીકારાયેલ તાજેતરના નવા માપદંડ મુજબ, હવે માત્ર એ જ ભૂભાગને ‘અરવલ્લી’ ગણવામાં આવશે જે તેની આસપાસની જમીનથી ઓછામાં ઓછો 100 મીટર ઊંચો હોય. આ નાનકડો લાગતો ફેરફાર કરોડો લોકોના જીવન […]

ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરા: ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ, ૧૮ જાન્યુઆરી સુધી વાંધા-અરજી રજૂ કરી શકાશે

વડોદરા જિલ્લામાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (Special Intensive Revision – SIR) અન્વયે મહત્વની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દ્વારા ૧૯ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ મુસદ્દા મતદાર યાદી (Draft Electoral Roll) પ્રસિદ્ધ કરવામાં આવી છે. કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં આ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આંકડાકીય વિગતો […]

દેશ-દુનિયા બિઝનેસ

Jio યુઝર્સ માટે ખુશખબર: હવે Truecallerની જરૂર નહીં, અજાણ્યા નંબર પર દેખાશે ‘KYC’ વાળું સચોટ નામ

ટેલિકોમ ક્ષેત્રની દિગ્ગજ કંપની રિલાયન્સ જીઓ (Reliance Jio) એ દેશભરના કરોડો યુઝર્સ માટે એક મહત્વપૂર્ણ સુવિધા શરૂ કરી છે. જીઓએ સત્તાવાર રીતે CNAP (Caller Name Presentation) સર્વિસ લાઈવ કરી દીધી છે. આ સુવિધાનો મુખ્ય ઉદ્દેશ્ય સ્પામ કોલ્સ અને અજાણ્યા નંબરો પરથી થતી છેતરપિંડીને અટકાવવાનો છે. હવે કોઈપણ થર્ડ પાર્ટી એપ ડાઉનલોડ કર્યા વિના જ જીઓ […]

ગુજરાત દક્ષિણ ગુજરાત

સુરતના માંડવીમાં દીપડાનો આતંક: વરેઠ ગામે યુવાન પર પાછળથી હુમલો, સમગ્ર પંથકમાં ફફડાટ

સુરત જિલ્લાના માંડવી તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી દીપડાનો આતંક ચરમસીમાએ પહોંચ્યો છે. છેલ્લા ૭૨ કલાકમાં દીપડાએ પશુઓ બાદ હવે માનવ પર હુમલો કરવાનું શરૂ કરતા સમગ્ર પંથકમાં ભયનું મોજું ફરી વળ્યું છે. માંડવીના વરેઠ ગામે વહેલી સવારે બનેલી ઘટનાએ સ્થાનિકોની ઊંઘ ઉડાડી દીધી છે. વરેઠ ગામે યુવાન પર જીવલેણ હુમલો માંડવી તાલુકાના વરેઠ ગામે આજે […]

ગુજરાત મધ્ય ગુજરાત

સાવધાન વડોદરા! નકલી પોલીસ બની સાયબર માફિયાઓએ વૃદ્ધાને ડિજિટલ એરેસ્ટ કરી, અને પછી…!

સાયબર ક્રાઇમના વધતા જતા કિસ્સાઓ વચ્ચે વડોદરા શહેરમાંથી એક હચમચાવી દેતી ઘટના સામે આવી છે. વડોદરાની એક સિનિયર સિટીઝન મહિલાને સાયબર ઠગોએ ‘ડિજિટલ એરેસ્ટ’ કરી તેમની આજીવનની કમાણી સમાન ₹ 1.82 કરોડ પડાવી લીધા છે. ઠગોએ મહિલાને એટલી હદે ડરાવી દીધા હતા કે તેઓ ૧૫ દિવસ સુધી પોતાના જ ઘરમાં કેદ રહ્યા હતા. આધાર કાર્ડ […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic