Tuesday, 3 November 2026

Tag: Gujarat News

ગુજરાત મધ્ય ગુજરાત

“રિલ્સ છોડો, રિયલમાં આવો” : વડોદરામાં ‘માસ્કમેન’નો ખૌફ, ભાજપના ઉમેદવારો વિરુદ્ધ ‘Gen-Z’ ક્રાંતિના પોસ્ટરોથી રાજકારણ ગરમાયું

વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં ચૂંટણી મતદાનનો દિવસ જેમ જેમ નજીક આવી રહ્યો છે, તેમ તેમ પ્રચારના રંગરૂપ બદલાઈ રહ્યા છે. અત્યાર સુધી પક્ષો વચ્ચે સામસામે આક્ષેપબાજી થતી હતી, પરંતુ હવે સોશિયલ મીડિયા અને રિયલિટી વચ્ચે એક નવો જ જંગ છેડાયો છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર 10 માં ભાજપના ઉમેદવારો વિરુદ્ધ અનોખા બેનરો લાગતા […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત બિઝનેસ મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

મોરબી સિરામિક ઉદ્યોગના પડખે ગુજરાત ગેસ, વૈશ્વિક ઊર્જા કટોકટી વચ્ચે પણ ગેસ સપ્લાય રાખ્યો સુનિશ્ચિત

મોરબી: વૈશ્વિક સ્તરે ઊર્જાના ક્ષેત્રે સર્જાયેલી અસ્થિરતા અને યુદ્ધ જેવી પરિસ્થિતિઓ વચ્ચે પણ ગુજરાત સરકારે મોરબીના સિરામિક ઉદ્યોગને જીવતદાન આપવા માટે કમર કસી છે. મોરબીમાં પાઈપ્ડ નેચરલ ગેસ (PNG) ના મુખ્ય સપ્લાયર ગુજરાત ગેસ લિમિટેડ (GGL) એ સ્પષ્ટ કર્યું છે કે તેઓ સિરામિક એકમોની ઈંધણની જરૂરિયાત પૂરી કરવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે. યુદ્ધ અને પુરવઠામાં […]

ઉત્તર ગુજરાત ગુજરાત મધ્ય ગુજરાત

ઉમરેઠ પેટાચૂંટણી : ઓડ ખાતે ચૂંટણી સ્ટાફ માટે મતદાન પ્રક્રિયા શરૂ

ઉમરેઠ: ૧૧૧-ઉમરેઠ વિધાનસભા બેઠકની આગામી ૨૩મી એપ્રિલે યોજાનારી પેટાચૂંટણીમાં કોઈ પણ વ્યક્તિ મતાધિકારથી વંચિત ન રહી જાય તે માટે ભારતનું ચૂંટણી પંચ કટિબદ્ધ છે. ખાસ કરીને ચૂંટણીના દિવસે જે અધિકારીઓ અને કર્મચારીઓ વિવિધ મતદાન મથકો પર ફરજ બજાવતા હોય છે, તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પોસ્ટલ બેલેટથી મતદાનનું […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

GUJARAT : અરવલ્લીમાં ગાજવીજ સાથે માવઠાની આગાહી, ખેડૂતો માટે તંત્રની મહત્વની એડવાઈઝરી જાહેર

અરવલ્લી: ગુજરાતમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે ફરી એકવાર કમોસમી વરસાદના વાદળો ઘેરાયા છે. હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી મુજબ, આગામી તા. 19/04/2026 થી 21/04/2026 દરમિયાન અરવલ્લી જિલ્લાના છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. આ વાદળછાયા વાતાવરણ અને માવઠાની ભીતિને જોતા ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને પાક સુરક્ષા માટે ખાસ સંદેશ પાઠવવામાં આવ્યો છે. […]

ઉત્તર ગુજરાત ગુજરાત મધ્ય ગુજરાત

બિઝનેસ કનેક્ટ દ્વારા ચારુસેટ ઇનોવેટિવ વેન્ચર્સ ફાઉન્ડેશનને વર્ષ 2026 ના એવોર્ડથી નવાજવામાં આવી

ચાંગા: આણંદ જિલ્લાના ચાંગા સ્થિત ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (CHARUSAT) ના સંલગ્ન સેક્શન-8 કંપની ‘ચારુસેટ ઇનોવેટિવ વેન્ચર્સ ફાઉન્ડેશન’ (CIVF) એ વૈશ્વિક સ્તરે ડંકો વગાડ્યો છે. Business Connect દ્વારા CIVF ને “Emerging Leader in Innovation Ecosystem and Start-up Acceleration- 2026” ના ગૌરવશાળી એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. આ એવોર્ડ ચારુસેટ દ્વારા સ્ટાર્ટ-અપ્સ અને ઇનોવેશન […]

ગુજરાત દક્ષિણ ગુજરાત

ઝઘડિયા GIDCમાં એક્યુટાસ કેમિકલ લિમિટેડમાં નવા પ્રોજેક્ટના ટ્રાયલ દરમિયાન પાઇપલાઇનો તૂટી, બે કામદારો ગંભીર

ભરૂચ: ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક હબ ગણાતા ઝઘડિયા GIDCમાં આવેલ ‘એક્યુટાસ કેમિકલ લિમિટેડ’ પ્લાન્ટમાં એક મોટી ઔદ્યોગિક દુર્ઘટના સર્જાઈ છે. નવા પ્રોજેક્ટના પ્રોસેસ ટ્રાયલ દરમિયાન રિએક્ટરમાં અચાનક આંતરિક દબાણ (Pressure) વધી જતાં આખી સિસ્ટમ ડીસમેન્ટલ થઈ ગઈ હતી. આ વિસ્ફોટ જેવી ઘટનાને કારણે પ્લાન્ટમાં ભારે નુકસાન થયું છે અને કેમિકલ વેપર ફેલાતા અફરાતફરી મચી ગઈ હતી. […]

ગુજરાત દક્ષિણ ગુજરાત

ઝઘડિયામાં 10 દિવસથી ગુમ પ્રેમી પંખીડાના મૃતદેહ મળતા ચકચાર, 4 બાળકો નોંધારા બન્યા

ભરૂચ: ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી એક હૃદયવિદારક સમાચાર સામે આવ્યા છે. સામાજિક મર્યાદાઓ અને સંબંધોની જટિલતા વચ્ચે પરણિત પ્રેમી યુગલે આત્મહત્યા કરી જીવન ટૂંકાવી લીધું છે. આ કરુણ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. માત્ર બે જીવ જ નથી ગયા, પરંતુ આ ઘટનાએ ચાર નિર્દોષ બાળકોના માથેથી માતા-પિતાની છત્રછાયા છીનવી લીધી છે. કોણ […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

‘પોલીસ ભાજપના એજન્ટ તરીકે ન વર્તે’, અમિત ચાવડાની આગેવાનીમાં કોંગ્રેસ ચૂંટણી પંચના શરણે

ગાંધીનગર: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ટાણે જ રાજકીય માહોલ ગરમાયો છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આગેવાની હેઠળ એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળે આજે રાજ્ય ચૂંટણી આયોગની મુલાકાત લીધી હતી. કોંગ્રેસે સત્તાધારી પક્ષ ભાજપ અને પોલીસ તંત્ર સામે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતાનો અભાવ જોવા મળી રહ્યો છે અને વિપક્ષના ઉમેદવારોને નિશાન […]

ગુજરાત દક્ષિણ ગુજરાત

ફિટનેસના નામે ખેલ : સુરતમાં જિમ ટ્રેનરે પ્રેમજાળમાં ફસાવી મહિલાના ફોટા પાડ્યા અને પછી…

સુરત: આજના આધુનિક યુગમાં ફિટનેસ પ્રત્યેની સભાનતા વધતા લોકો જિમ તરફ વળ્યા છે, પરંતુ સુરતમાંથી એક એવી ઘટના સામે આવી છે જેણે ‘સ્વાસ્થ્યના મંદિરો’ ગણાતા જિમોની શિસ્ત પર સવાલ ઉભા કર્યા છે. સુરત શહેર SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) એ એક એવા નરાધમ જિમ ટ્રેનરની ધરપકડ કરી છે, જેણે એક પરિણીત મહિલાને પ્રેમજાળમાં ફસાવી, તેના વાંધાજનક […]

ગુજરાત મધ્ય ગુજરાત

જનતાનો મિજાજ ગરમ : ‘વિકાસ ક્યાં છે?’ ના સવાલો સાથે વડોદરામાં મતદારોએ ભાજપના ઉમેદવારોનો ઉધડો લીધો

વડોદરા: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકા (VMC) કબજે કરવા માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પ્રચાર તેજ કર્યો છે. જોકે, સત્તાધારી પક્ષ ભાજપ માટે આ વખતનો પ્રચાર લોઢાના ચણા ચાવવા જેવો સાબિત થઈ રહ્યો છે. વડોદરાના અનેક વિસ્તારોમાં પાંચ વર્ષ સુધી શાસન હોવા છતાં પાયાની સુવિધાઓ ન મળતા જનતા […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic