Friday, 30 October 2026

Tag: Hemang Joshi

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત દેશ-દુનિયા મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

મલ્લિકાર્જુન ખડગેએ કેરળમાં આપેલા વિવાદાસ્પદ નિવેદન બાદ વિરોધ સામે ઝૂકીને X પર માંગી માફી

દિલ્હી: કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતીઓને ‘અભણ’ અને ‘મૂર્ખ’ ગણાવતા નિવેદન બાદ સર્જાયેલા ભારે વિરોધને જોતા અંતે માફી માંગી લીધી છે. કેરળમાં એક ચૂંટણી સભાને સંબોધતા ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા કહ્યું હતું કે, “નરેન્દ્ર મોદી ગુજરાતના અભણ લોકોને મૂર્ખ બનાવી શકે છે, પરંતુ કેરળના લોકો શિક્ષિત છે.” આ નિવેદનનો વીડિયો વાયરલ […]

ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરા : ગુજરાતનું પ્રથમ ડિજિટલ લાઉન્જ, અલ્કાપુરી ગરનાળાના પ્રશ્ને પણ રેલવે તંત્રની મહત્વની સ્પષ્ટતા

વડોદરા: પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ દ્વારા મુસાફરોની સુવિધાઓને વધુ આધુનિક બનાવવાના પ્રયાસરૂપે એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. વડોદરા રેલવે સ્ટેશન પર નવનિર્મિત ‘ડિજિટલ લાઉન્જ’નું આજે, ૨૮ માર્ચ ૨૦૨૬ના રોજ માનનીય સાંસદ ડૉ. હેમાંગ જોષીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વડોદરા મંડળના વરિષ્ઠ અધિકારીઓ અને ડીઆરએમ (DRM) પણ ઉપસ્થિત રહ્યા હતા. એરપોર્ટ […]

ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરા સયાજીબાગ ઝૂમાં ફરી આવશે એશિયાટિક સિંહની જોડી, મુખ્યમંત્રીએ આપી લીલી ઝંડી

વડોદરા: વડોદરાના ઐતિહાસિક સયાજીબાગ પ્રાણીસંગ્રહાલય (Sayajibaug Zoo) માં ફરી એકવાર વનરાજની ગર્જના સાંભળવા મળશે. લાંબા સમયથી સિંહ વિના ખાલી પડેલા એન્ક્લોઝરને કારણે સહેલાણીઓમાં જોવા મળતી નિરાશા હવે દૂર થશે. વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોષીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કરેલી અસરકારક રજૂઆત બાદ, વડોદરાને સિંહની નવી જોડી આપવા માટે સૈદ્ધાંતિક સંમતિ મળી ગઈ છે. ‘સ્મૃદ્ધિ’ ના નિધન […]

ગુજરાત દેશ-દુનિયા બિઝનેસ મધ્ય ગુજરાત

વડોદરાના યુવાનો હવે બનશે AI એક્સપર્ટ, સાંસદ ડો. હેમાંગ જોષીની વિઝનરી પહેલ

વડોદરા: વડોદરા લોકસભાના યુવા અને ઉત્સાહી સાંસદ ડૉ. હેમાંગ જોષી દ્વારા શહેરના પ્રતિભાશાળી યુવાનો માટે એક ક્રાંતિકારી પહેલ કરવામાં આવી છે. તેમના નેતૃત્વ હેઠળ વડોદરાની વિવિધ યુનિવર્સિટીઓ, એન્જિનિયરિંગ કોલેજો અને સ્ટાર્ટઅપ ક્ષેત્રના યુવાનોના એક વિશેષ પ્રતિનિધિમંડળને નવી દિલ્હીના પ્રતિષ્ઠિત ‘ભારત મંડપમ’ ખાતે આયોજિત AI Impact Summit 2026 માં ભાગ લેવા મોકલવામાં આવ્યું છે. આ પહેલનો […]

ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરા બજેટ 2026-27: ‘સ્લમ ફ્રી સિટી’ અને ‘યુટિલિટી કોરિડોર’ જેવા આધુનિક કોન્સેપ્ટ સાથે શહેરના વિકાસનો રોડમેપ તૈયાર

વડોદરા: વડોદરા મહાનગરપાલિકાનું વર્ષ 2026-27નું બજેટ ટૂંક સમયમાં રજૂ થનાર છે. આ બજેટને વધુ લોકભોગ્ય અને શહેરના પાયાના પ્રશ્નોને વાચા આપનારું બનાવવા માટે આજે મેયર પિન્કીબેન સોની અને મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુની અધ્યક્ષતામાં એક વિશેષ સંકલન બેઠક યોજાઈ હતી. વડોદરાના ઈતિહાસમાં પ્રથમવાર બજેટ રજૂ કરતા પહેલા શહેરના સાંસદ અને ધારાસભ્યો પાસેથી મંતવ્યો અને સૂચનો […]

ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરા ‘લેટર બોમ્બ’ મામલે સાંસદ ડો. હેમાંગ જોષીની પ્રતિક્રિયા : ‘પત્ર વિશે માહિતી નથી, પણ પ્રજાહિતની રજૂઆત આવકાર્ય’

વડોદરા: વડોદરા જિલ્લાના પાંચ ધારાસભ્યોએ વહીવટી તંત્રની ‘મનસ્વીતા’ સામે અવાજ ઉઠાવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને જે પત્ર લખ્યો છે, તેણે સમગ્ર રાજ્યના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. આ ગંભીર મુદ્દે હવે વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોષીની પણ પ્રતિક્રિયા સામે આવી છે. જોકે, સાંસદે આ મામલે સંતુલિત અભિગમ અપનાવતા જણાવ્યું હતું કે તેમને હજુ સુધી આ પત્ર […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત દેશ-દુનિયા મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

ઈન્ડિગોનો શિડ્યુઅલ ખોરવાતા વડોદરા એરપોર્ટ પર હોબાળો : કોંગ્રેસે સાંસદ હેમાંગ જોષીને આડે હાથે લીધા

દેશભરમાં ઇન્ડિગો (IndiGo) એરલાઇન્સની ફ્લાઇટ્સનું શિડ્યુઅલ સતત ખોરવાતા હવાઈ મુસાફરો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વડોદરા એરપોર્ટ પર પણ ઇન્ડિગોની અનેક ફ્લાઇટો સતત રદ્દ થવાના કારણે આજે મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો. આ ગેરવ્યવસ્થાના કારણે મુસાફરો આર્થિક, સામાજિક અને મેડિકલ આપાતકાલ જેવી સ્થિતિમાં હેરાન-પરેશાન થયા છે. મુસાફરોએ જણાવ્યું કે ફ્લાઇટના લાંબા વિલંબ અને રદ્દીકરણના કારણે […]

ગુજરાત દેશ-દુનિયા મધ્ય ગુજરાત મનોરંજન

નવરાત્રીમાં વડોદરા બનશે ‘આંતરરાષ્ટ્રીય ગરબા ફેસ્ટિવલ’નું કેન્દ્ર, ૭ દેશોના પ્રતિનિધિઓ આવશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત @ ૨૦૪૭’ના વિઝન અને ‘વાઇબ્રન્ટ ગુજરાત’ના સફળ પ્રયોગથી પ્રેરિત થઈને, વડોદરાના યુવા સાંસદ ડૉ. હેમાંગ જોષીએ એક નવી પહેલ શરૂ કરી છે: ‘વાઇબ્રન્ટ ઇન્ટરનેશનલ ગરબા ફેસ્ટિવલ ૨૦૨૫’. આ પહેલ અંતર્ગત, આગામી નવરાત્રીના તહેવાર દરમિયાન રશિયા, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા અને નેપાળ સહિત ૭ વિવિધ દેશોના ૨૫ જેટલા પ્રતિનિધિઓ સંસ્કારી નગરી વડોદરાના […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic