Wednesday, 2 September 2026

Tag: Mansukh Vasava

ગુજરાત દક્ષિણ ગુજરાત

સાગબારા-ઉમરપાડા જમીન વિવાદનો આવ્યો સુખદ અંત, મંત્રીઓ અને સાંસદના હસ્તે પારણા કરી આદિવાસીઓએ ધરણા આટોપ્યા!

સુરત / નર્મદા: સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકા અને નર્મદા જિલ્લાના સાગબારાના આદિવાસી ખેડૂતો વચ્ચે જંગલ જમીનના ખેડાણ તેમજ હક-અધિકારો અંગે ચાલી રહેલા લાંબા સમયના વિવાદનો રાજ્ય સરકારના સકારાત્મક અને સંવેદનશીલ અભિગમથી શાંતિપૂર્ણ ઉકેલ આવી ગયો છે. ઉમરપાડા તાલુકાના હરિપુરા ખાતે રાજ્ય સરકારના મંત્રીઓ અને સ્થાનિક લોકપ્રતિનિધિઓની હાજરીમાં આયોજિત બેઠક બાદ, ઉપવાસ પર બેઠેલા તમામ આંદોલનકારી […]

ગુજરાત દક્ષિણ ગુજરાત

Narmada : સ્ટેજ પર અપમાન થતાં નાંદોદના મહિલા ધારાસભ્ય દર્શનાબેન દેશમુખનો વોકઆઉટ, ભાજપ પ્રમુખ સામે ધરણાં પર બેઠાં

રાજપીપળા (નર્મદા): ગુજરાત ભાજપ સરકારના સુશાસનના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત એક ગૌરવશાળી કાર્યક્રમમાં નર્મદા જિલ્લા ભાજપનું આંતરિક રાજકારણ અને જૂથવાદ ભડભડ સળગી ઉઠ્યો છે. રાજપીપળાના આંબેડકર હોલ ખાતે યોજાયેલા ‘પ્રબુદ્ધ નાગરિકોના સન્માન કાર્યક્રમ’ દરમિયાન નાંદોદના લોકપ્રિય આદિવાસી મહિલા ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખનું જાહેરમાં અપમાન થતાં તેઓ સ્ટેજ પરથી વોકઆઉટ કરી ગયા હતા. એટલું […]

ગુજરાત દક્ષિણ ગુજરાત

“યુવાધન ખતમ થઈ રહ્યું છે, બચાવી લેજો સાહેબ” : ભાજપના જ સાંસદનો ગૃહમંત્રીને પત્ર

રાજપીપળા (નર્મદા): ગાંધીના ગુજરાતમાં કડક દારૂબંધીના દાવાઓ વચ્ચે ખુદ સત્તાધારી પક્ષ ભાજપના જ વરિષ્ઠ અને લોકપ્રિય સાંસદ મનસુખ વસાવાએ પોતાની જ સરકારના ગૃહમંત્રી હર્ષ સંઘવીને એક સનસનાટીપૂર્ણ પત્ર લખીને રાજ્યના પોલીસ તંત્ર અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. નર્મદા જિલ્લામાં ચાલતા દારૂના ગેરકાયદેસર કારોબાર અંગે સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને સંબોધીને લખેલો […]

ગુજરાત દક્ષિણ ગુજરાત

“કલેક્ટરને EDની ધમકી આપી નિવેદન બદલાવ્યું”, ચૈતર વસાવાના મનસુખ વસાવા પર આકરા પ્રહાર

નર્મદા: નર્મદા જિલ્લામાં 75 લાખ રૂપિયાના કથિત તોડકાંડનો મામલો હવે પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. સાંસદ મનસુખ વસાવા સાથેની બેઠક બાદ જિલ્લા કલેક્ટરે ચૈતર વસાવા પરના આક્ષેપો સ્વીકારતા જ ધારાસભ્ય ચૈતર વસાવા મેદાનમાં આવ્યા છે. તેમણે કલેક્ટરના બદલાયેલા નિવેદનને ‘સરકારી દબાણ’ ગણાવીને મનસુખ વસાવા અને રાજ્ય સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા છે. “કલેક્ટરને EDની ધમકી આપી ડરાવવામાં […]

ગુજરાત દક્ષિણ ગુજરાત

નર્મદા તોડકાંડમાં કલેક્ટરનો મોટો ‘યુ-ટર્ન’: મનસુખ વસાવા સામે સ્વીકાર્યું, “ચૈતર વસાવાએ 75 લાખ માંગ્યા હતા”

રાજપીપળા/નર્મદા: નર્મદા જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસોથી ચર્ચાનું કેન્દ્ર બનેલા 75 લાખ રૂપિયાના કથિત તોડકાંડમાં આજે અત્યંત ચોંકાવનારો વળાંક આવ્યો છે. નર્મદા જિલ્લા કલેક્ટર એસ.કે. મોદીએ પોતાના અગાઉના નિવેદનથી યુ-ટર્ન લીધો છે. સાંસદ મનસુખ વસાવા આજે મોટી સંખ્યામાં કાર્યકરો અને ભાજપ પ્રમુખ નીલ રાવ સાથે કલેક્ટર કચેરીએ રૂબરૂ ખરાઈ કરવા પહોંચ્યા હતા, જ્યાં કલેક્ટરે સ્વીકાર્યું છે […]

ગુજરાત દક્ષિણ ગુજરાત

નર્મદાના રાજકારણમાં ભડકો: “ન્યાય નહીં મળે તો ભાજપ છોડી દઈશ”, સાંસદ મનસુખ વસાવાની ઘરવાપસીની ચીમકી

નર્મદા: નર્મદા જિલ્લામાં ચાલી રહેલા 75 લાખ રૂપિયાના કથિત તોડકાંડમાં હવે નવો અને અત્યંત સ્ફોટક વળાંક આવ્યો છે. ભાજપના દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ પોતાની જ સરકાર અને વહીવટી તંત્ર સામે બગાવતનું રણશિંગું ફૂંક્યું છે. મનસુખ વસાવાએ જાહેરાત કરી છે કે જો સરકાર આ મુદ્દે ન્યાય નહીં કરે તો તેઓ ભારતીય જનતા પાર્ટી છોડી […]

ગુજરાત દક્ષિણ ગુજરાત

નર્મદામાં રૂ.75 લાખનો ‘તોડ’ કે કરોડોનું ‘બિલ કૌભાંડ’? મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે આરપારની જંગ

નર્મદા: નર્મદા જિલ્લાનું રાજકારણ હાલમાં ₹75 લાખની કથિત માંગણી અને પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં થયેલા કથિત ખર્ચ મુદ્દે ગરમાયું છે. ભાજપના સાંસદ મનસુખ વસાવા અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા એકબીજા પર ગંભીર આક્ષેપો કરી રહ્યા છે. એક તરફ મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર ‘તોડ’ કરવાનો આરોપ લગાવ્યો છે, તો બીજી તરફ ચૈતર વસાવાએ ભાજપ સરકાર […]

ગુજરાત દક્ષિણ ગુજરાત

‘ભ્રષ્ટાચારના આક્ષેપો સાબિત કરો, નહીંતર માનહાનીનો દાવો’: નર્મદા ભાજપમાં સાંસદ મનસુખ વસાવા સામે MLA ડૉ. દર્શનાબેન દેશમુખનું આક્રમક નિવેદન

નર્મદા જિલ્લા ભાજપમાં આંતરિક જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે, જ્યાં પક્ષના બે દિગ્ગજ નેતાઓ – ભરૂચના લોકસભા સાંસદ મનસુખ વસાવા અને નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ – જાહેરમાં આમને-સામને આવી ગયા છે. આ વિખવાદમાં ડૉ. દર્શનાબેન દેશમુખે મનસુખ વસાવાના આક્ષેપો સામે આક્રમક વલણ અપનાવ્યું છે. સમગ્ર વિવાદની શરૂઆત ૭ ડિસેમ્બરના રોજ થઈ હતી, જ્યારે સાંસદ મનસુખ […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic