Saturday, 13 June 2026

Tag: South Cinema

મનોરંજન

સુપરસ્ટાર રામ ચરણ નહીં, પણ તેનો આ બોડીગાર્ડ થયો વાયરલ, જાણો કોણ છે ઇટાલીથી આવેલો આ MMA ફાઈટર ‘કેવિન કુંતા’

હૈદરાબાદ: સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ગ્લોબલ સુપરસ્ટાર રામ ચરણ હાલમાં પોતાની આગામી હાઈ-બજેટ એક્શન-સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ ‘પેડ્ડી’ (Peddi) ના પ્રમોશન માટે દેશભરમાં પ્રવાસ કરી રહ્યા છે. સામાન્ય રીતે આવા પ્રમોશનલ ઈવેન્ટ્સમાં તમામ લાઈમલાઈટ સ્ટાર્સ પર હોય છે, પરંતુ આ વખતે સોશિયલ મીડિયા પર એક અણધાર્યો ચહેરો ધૂમ મચાવી રહ્યો છે. રામ ચરણની સાથે પડછાયાની જેમ ઉભેલા […]

ગુજરાત દેશ-દુનિયા મધ્ય ગુજરાત મનોરંજન

વિજય દેવરકોન્ડાના બ્લુ સિલ્ક ક્લોકની સરખામણી ગાયકવાડ સ્ટેટના દબદબા સાથે, મહારાણી રાધિકારાજેએ કરી ખાસ પોસ્ટ

વડોદરા: વડોદરાના રાજવી પરિવારના મહારાણી રાધિકારાજે ગાયકવાડ હંમેશા પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ અને ઐતિહાસિક વારસાની જાણકારી માટે જાણીતા છે. તાજેતરમાં તેમણે સાઉથના સુપરસ્ટાર વિજય દેવરકોન્ડાના ફોટોગ્રાફ્સ શેર કરીને તેની સરખામણી વડોદરાના લોકપ્રિય રાજવી મહારાજા સયાજીરાવ ગાયકવાડ સાથે કરી છે. વિજય દેવરકોન્ડાના લગ્નના વસ્ત્રો (Bridegroom look) ની પ્રશંસા કરતા મહારાણીએ આ લુકને ‘બેસ્ટ ડ્રેસ્ડ’ ગણાવ્યો છે. […]

દેશ-દુનિયા મનોરંજન

મુશ્કેલીમાં સાઉથ સુપરસ્ટાર : પ્રોડક્શન હાઉસે ધનુષ પાસે માંગી રૂ.20 કરોડની પેનલ્ટી

સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતા અને નેશનલ એવોર્ડ વિનર ધનુષ હાલમાં એક મોટી કાયદાકીય લડાઈમાં ફસાયા હોય તેવું લાગી રહ્યું છે. દક્ષિણ ભારતના જાણીતા પ્રોડક્શન હાઉસ ‘થેનાન્દલ ફિલ્મ્સ’ દ્વારા ધનુષને રૂ. 20 કરોડનું વળતર ચૂકવવા માટે લીગલ નોટિસ ફટકારવામાં આવી છે. આ સમગ્ર મામલો વર્ષ 2016માં શરૂ થયેલા એક પ્રોજેક્ટ સાથે જોડાયેલો છે જે આજ […]

દેશ-દુનિયા મનોરંજન

Actor Dhanush-Mrunal Thakur Wedding : ધનુષ અને મૃણાલ ઠાકુરના ‘ગુપ્ત લગ્ન’નો ફોટો વાયરલ…!

તમિલ સુપરસ્ટાર અને રજનીકાંતના પૂર્વ જમાઈ ધનુષ ફરી એકવાર પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. ઐશ્વર્યા રજનીકાંત સાથેના છૂટાછેડા બાદ ધનુષના બીજા લગ્નની વાતો અવારનવાર થતી રહે છે, પરંતુ આ વખતે બોલિવૂડ અને સાઉથની સુંદર અભિનેત્રી મૃણાલ ઠાકુર સાથે તેનું નામ જોડાતા ફેન્સ આશ્ચર્યમાં મુકાયા છે. ઈન્ટરનેટ પર એક તસવીર વાયરલ થઈ રહી છે જેમાં […]

મનોરંજન

શું સાઉથ સુપરસ્ટાર ધનુષ અને મૃણાલ ઠાકુર લગ્ન કરવા જઈ રહ્યા છે? અફવાઓનું બજાર ગરમ

મુંબઈ: સાઉથ સુપરસ્ટાર ધનુષ અને બોલિવૂડ તેમજ તેલુગુ ફિલ્મોની લોકપ્રિય અભિનેત્રી મૃણાલ ઠાકુરના લગ્નની અટકળોએ સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે. છેલ્લા કેટલાક દિવસોથી એવા અહેવાલો વાયરલ થઈ રહ્યા છે કે આ જોડી આગામી ૧૪ ફેબ્રુઆરી, ૨૦૨૬ એટલે કે વેલેન્ટાઈન ડેના રોજ એક ખાનગી સમારોહમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે. જોકે, આ સમાચારોમાં […]

દેશ-દુનિયા મનોરંજન

Thalapathy Vijay Retirement: થલાપતિ વિજયે અભિનયમાંથી લીધી નિવૃત્તિ, દક્ષિણ ભારતીય સિનેમાના એક યુગનો અંત

ચેન્નાઈ: દક્ષિણ ભારતીય ફિલ્મોના સુપરસ્ટાર વિજય થલાપતિએ પોતાના કરોડો ચાહકોને ભાવુક કરી દે તેવા સમાચાર આપ્યા છે. વિજયે સત્તાવાર રીતે અભિનય કરિયરમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી દીધી છે. મલેશિયામાં પોતાની આગામી અને અંતિમ ફિલ્મ ‘જન નાયકન’ (Jana Nayagan) ની ઓડિયો લોન્ચ ઈવેન્ટ દરમિયાન વિજય ખૂબ જ ભાવુક દેખાયા હતા. તેમણે જણાવ્યું હતું કે, “૩૩ વર્ષ […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic