Saturday, 31 October 2026

Tag: VMC Election 2026

ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરામાં સાત ફેરા બાદ મતદાન મથકે પહોંચ્યું નવદંપતી, પણ વરરાજાનું નામ કપાતા ઉત્સાહ પર ફરી વળ્યું પાણી

વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં આજે લોકશાહીના પર્વ અને આંગણે રૂડા લગ્ન પ્રસંગનો અનોખો સમન્વય જોવા મળ્યો. વડોદરાના પાર્થ હરાળે આજે સવારે મહારાષ્ટ્રની નિશાલી સાથે અગ્નિની સાક્ષીએ સપ્તપદીના સાત ફેરા ફર્યા હતા. લગ્નની વિધિ પૂર્ણ થયા બાદ, પ્રભુતામાં પગલાં પાડતાની સાથે જ આ નવદંપતીએ નાગરિક તરીકેની પોતાની ફરજ નિભાવવાનું નક્કી કર્યું હતું. 43 ડિગ્રી ગરમી અને […]

ગુજરાત મધ્ય ગુજરાત

અનોખો નઝારો : વડોદરામાં યુવતી વોટિંગ કરવા માટે ‘લાડુ ગોપાલ’ને સાથે લઈને પહોંચી

વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. લોકશાહીના આ પર્વમાં અનેક રંગો જોવા મળતા હોય છે, પરંતુ વડોદરાના ઇલેક્શન વોર્ડ નંબર 3 માં એક અત્યંત અનોખી ઘટના સામે આવી હતી. અહીં એક યુવતી પોતાના આરાધ્ય દેવ ‘લાડુ ગોપાલ’ને હાથમાં લઈને મતદાન મથક પર પહોંચતા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની […]

ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરામાં ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મયોગીઓએ કર્યું મતદાન, પ્રતાપનગર ખાતે ફેસીલીટેશન સેન્ટરો ધમધમ્યા

વડોદરા: આગામી ૨૬ એપ્રિલ ૨૦૨૬ ના રોજ યોજાનારી વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આ ચૂંટણી પ્રક્રિયાને સફળ બનાવવા માટે જે કર્મચારીઓ સીધી કે આડકતરી રીતે ફરજમાં રોકાયેલા છે, તેઓ પોતાના મતાધિકારથી વંચિત ન રહી જાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત આજે […]

ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરા ચૂંટણીમાં ‘ફિલ્મી ડ્રામા’ : કોંગ્રેસના સુપડા સાફ કરવા ભાજપે ખેલ્યો ‘ખેલા’, ઉમેદવારે કેસરીયો ધારણ કર્યો

વડોદરા: વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે વડોદરાનું રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ માટે આજનો દિવસ ‘બ્લેક ડે’ સમાન સાબિત થયો છે, કારણ કે એક પછી એક ઉમેદવારોએ મેદાન છોડીને ભાજપનો છેડો પકડતા કોંગ્રેસ છાવણીમાં સન્નાટો વ્યાપી ગયો છે. વોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 11 માં બનેલી ઘટનાઓએ સમગ્ર શહેરમાં ચર્ચા જગાવી છે. […]

ગુજરાત મધ્ય ગુજરાત

જનતાનો મિજાજ ગરમ : ‘વિકાસ ક્યાં છે?’ ના સવાલો સાથે વડોદરામાં મતદારોએ ભાજપના ઉમેદવારોનો ઉધડો લીધો

વડોદરા: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકા (VMC) કબજે કરવા માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પ્રચાર તેજ કર્યો છે. જોકે, સત્તાધારી પક્ષ ભાજપ માટે આ વખતનો પ્રચાર લોઢાના ચણા ચાવવા જેવો સાબિત થઈ રહ્યો છે. વડોદરાના અનેક વિસ્તારોમાં પાંચ વર્ષ સુધી શાસન હોવા છતાં પાયાની સુવિધાઓ ન મળતા જનતા […]

ગુજરાત મધ્ય ગુજરાત

ફોર્મની ચકાસણીમાં હંગામો : વડોદરા મનપા ચૂંટણીમાં વોર્ડ 6 માં ભાજપના રણજીત રાજપૂતનું ફોર્મ અટક્યું

વડોદરા: વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજે સ્ક્રુટીની (ફોર્મની ચકાસણી) દરમિયાન ભારે રાજકીય ડ્રામા જોવા મળ્યો હતો. શહેરના વિવિધ વોર્ડમાં ઉમેદવારી પત્રોની ચકાસણી વખતે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ આમને-સામને આવી ગયા હતા. ખાસ કરીને વોર્ડ નંબર 6 અને વોર્ડ નંબર 15 માં ફોર્મ રદ કરવા અને વાંધા અરજીઓને લઈને ગરમાવો […]

ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરા મનપાની ચૂંટણી માટે કોંગ્રેસે જાહેર કરી ઉમેદવારોની યાદી, આશિષ જોષી અને દીપા શ્રીવાસ્તવ પર કોંગ્રેસે ખેલ્યો દાવ

વડોદરા: વડોદરા મહાનગરપાલિકા (VMC) ની ચૂંટણીમાં ભાજપ દ્વારા ઉમેદવારોની જાહેરાત કરાયાના બરાબર 9 કલાક બાદ, કોંગ્રેસે મધરાતે 1:30 વાગ્યે પોતાની યાદી જાહેર કરીને રાજકીય ઉત્તેજના વધારી દીધી છે. કોંગ્રેસે કુલ 76 બેઠકોમાંથી 74 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, જ્યારે વોર્ડ નંબર 10 માં હજુ પણ બે મહિલા ઉમેદવારોની શોધખોળ ચાલુ હોવાથી તે બેઠકો બાકી રાખવામાં […]

ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરા ભાજપમાં મોટો ઉલટફેર, મેયર પિંકી સોની અને સ્ટેન્ડિંગ ચેરમેન શીતલ મિસ્ત્રીની ટિકિટ કપાઈ

વડોદરા: ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2026 માટે ભારતીય જનતા પાર્ટીએ વડોદરા મહાનગરપાલિકા (VMC) ના ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં સૌથી ચોંકાવનારો નિર્ણય વર્તમાન હોદ્દેદારોને લઈને લેવામાં આવ્યો છે. વડોદરાના વર્તમાન મેયર પિંકીબેન સોની અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડૉ. શીતલ મિસ્ત્રીની ટિકિટ કાપી નાખવામાં આવી છે. ભાજપના આ આક્રમક નિર્ણયથી સ્થાનિક રાજકારણમાં […]

ગુજરાત મધ્ય ગુજરાત

Nadiad Corporation Election : દિનશા પટેલની હાજરીમાં શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટે વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યું

નડિયાદ: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે, ત્યારે નડિયાદ મહાનગરપાલિકાના જંગમાં પણ હવે ખરાખરીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટે આજે વોર્ડ નંબર ૧૨ માંથી જનસેવાના સંકલ્પ સાથે પોતાની ઉમેદવારી નોંધાવી છે. આ પ્રસંગે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી દિનશા પટેલની હાજરીએ રાજકીય ગણિતોમાં નવો વળાંક […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic