ગિરનારની નવી સીડી પર મોડી રાત્રે ૩ એશિયાટિક સિંહોની શાહી એન્ટ્રી, પ્રવાસીઓને ખાસ અપીલ!
જૂનાગઢ: ગિરનારની પવિત્ર ભૂમિ પર મોડી રાત્રે એક અત્યંત રોમાંચક અને આશ્ચર્યજનક દ્રશ્ય સામે આવ્યું છે. ગિરનાર પર્વત પર આવેલી નવી સીડીના આશરે ૫૦મા પગથિયા નજીક મોડી રાત્રે આશરે ૩:૦૦ વાગ્યાના સુમારે ૩ નર એશિયાટિક સિંહોની હાજરી નોંધાઈ હતી. ગિરનાર પર અચાનક ડાલામથ્થા સિંહો આવી પહોંચતા વિસ્તારમાં વન વિભાગ અને ટ્રેકર ટીમો તાત્કાલિક હરકતમાં આવી […]






