Thursday, 5 November 2026

Tag: Local News

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

“Meesho Loot Gift” થી સાવધાન: ગુજરાત પોલીસની ચેતવણી, એક ક્લિક તમને મોટું નુકસાન કરાવી શકે

ગુજરાત પોલીસ (પશ્ચિમ કચ્છ પોલીસ) દ્વારા જાહેર કરવામાં આવેલી તાજેતરની ચેતવણી મુજબ, રાજ્યમાં “Meesho – Maha Loot Gifts” ના નામનો ઉપયોગ કરીને સાયબર છેતરપિંડીનો એક નવો પ્રયાસ સામે આવ્યો છે. વોટ્સએપ પર એક ખોટી લિંક મોકલવામાં આવી રહી છે, જે સામાન્ય નાગરિકોને મોટી લૂંટ ગિફ્ટના નામે આકર્ષીને વ્યક્તિગત અને બેંક વિગતો ચોરવાનું કાવતરું છે. કેવી […]

ઉત્તર ગુજરાત ગુજરાત દેશ-દુનિયા

કેમિકલ હુમલાની તૈયારીમાં હતા ISISના ૩ આતંકી, ગુજરાત ATSએ ઝડપી પાડ્યા

ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વાડ (ATS) દ્વારા ગાંધીનગરના અડાલજ અને બનાસકાંઠામાંથી ઝડપી પાડવામાં આવેલા ISIS મોડ્યુલના ત્રણ આતંકવાદીઓ અંગેના મુખ્ય ખુલાસાઓ સામે આવ્યા છે. ATSની તપાસમાં બહાર આવ્યું છે કે આ આતંકીઓ માત્ર હથિયારોની આપ-લે માટે જ નહીં, પરંતુ ભારતમાં કેમિકલ હુમલાનું મોટું ષડયંત્ર પાર પાડવાની તૈયારીમાં હતા. મુખ્ય ખુલાસાઓ: વ્યવસાયે ડોક્ટર અને ખતરનાક ઝેર DIG […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

ગુજરાતના ખેડૂતો માટે ઐતિહાસિક રાહત : રૂ.૧૦ હજાર કરોડનું પેકેજ જાહેર

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યના ખેડૂતો માટે આજે એક મોટી અને ઐતિહાસિક જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં ગત બે દાયકામાં ન થયો હોય એ પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે થતાં, વિવિધ જિલ્લાના ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે. આ કુદરતી આપત્તિની ઘડીમાં ધરતીપુત્રોની વ્યથાને સમજીને રાજ્ય સરકારે આશરે ₹૧૦,૦૦૦ કરોડના રાહત-સહાય પેકેજની જાહેરાત […]

ગુજરાત સૌરાષ્ટ્ર

Dy. CM હર્ષ સંઘવીએ કચ્છના સરહદી ગામોના લોકોને સજાગ રહેવા અપીલ કરી

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ભારત-પાકિસ્તાન સરહદી ગામોની સીમાવર્તી સમીક્ષા અને સામાજિક-આર્થિક સ્થિતિથી માહિતગાર થવા માટે કચ્છ જિલ્લાના લખપત તાલુકાના પુનરાજપર ગામની મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો પ્રારંભ તેમણે માતાના મઢ ખાતે આશાપુરા માતાજીના દર્શન-પૂજા-અર્ચન કરીને કર્યો હતો. સરહદી ગ્રામજનો સાથે સંવાદ અને માર્ગદર્શન પુનરાજપર ખાતે ‘ભારત માતા કી જય’ના નારાઓ સાથે નાયબ મુખ્યમંત્રીનું ઉષ્માભેર […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

‘જનજાતિય ગૌરવ વર્ષ મહોત્સવ’: મુખ્યમંત્રી અંબાજીથી કરાવશે રથયાત્રાનો પ્રારંભ

ગુજરાત રાજ્યમાં ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે ‘જનજાતિય ગૌરવ વર્ષ મહોત્સવ’ની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીના ભાગરૂપે, રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં ૭ થી ૧૩ નવેમ્બર સુધી ‘જનજાતિય ગૌરવ રથ યાત્રા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી કરાવશે રથયાત્રાનો પ્રારંભ રાજ્ય કક્ષાના મુખ્ય કાર્યક્રમનું આયોજન આવતીકાલે, ૭ નવેમ્બરના રોજ અંબાજી ખાતે કરવામાં આવ્યું […]

ગુજરાત મધ્ય ગુજરાત

ચાંદોદનો મલ્હારરાવ ઘાટ ૫૧૦૦ દીવડાથી ઝળહળ્યો : MLA શૈલેષ મહેતાએ નર્મદા આરતી કરી

દેવ દિવાળીના પાવન પર્વની ઉજવણી દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર તરીકે જાણીતા ચાંદોદ ખાતે અત્યંત ભક્તિ અને શ્રદ્ધાપૂર્વક કરવામાં આવી હતી. આ પર્વની સાંજે ચાંદોદનો પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટ ૫૧૦૦ દીવડાથી ઝળહળી ઉઠ્યો હતો, જેના કારણે નર્મદાજીના કિનારે દિવ્ય અને ભક્તિસભર વાતાવરણ સર્જાયું હતું. ધારાસભ્ય મહેતા પરિવાર સાથે જોડાયા દેવ દિવાળીના આ પાવન અવસરે ડભોઈ-ડભોઈના ધારાસભ્ય શૈલેશ મહેતા […]

ગુજરાત મધ્ય ગુજરાત

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વડોદરાની બે દિવસીય મુલાકાતે

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આવતીકાલ શુક્રવારથી વડોદરા જિલ્લાની બે દિવસીય મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ મુખ્યત્વે પ્રાકૃતિક કૃષિના પ્રચાર-પ્રસાર અને શિક્ષણ સંસ્થાના મહત્વના કાર્યક્રમમાં ભાગ લેશે. પ્રથમ દિવસે રાજ્યપાલ વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના વાંકાનેર ગામ ખાતે પ્રાકૃતિક કૃષિલક્ષી વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. શુક્રવારે રાજ્યપાલ વાંકાનેર ગામની પી.એમ. પ્રાથમિક શાળા ખાતે પ્રાકૃતિક કૃષિના […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત દેશ-દુનિયા મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

આવતીકાલે સરકારી કચેરીના સમયમાં ફેરફાર : વંદે માતરમ્ ના સમૂહ ગાન માટેનો નિર્ણય

ગુજરાત રાજ્ય સરકારે એક વિશેષ ઉજવણીના ભાગરૂપે આવતીકાલ, ૭મી નવેમ્બરના રોજ રાજ્યની તમામ સરકારી કચેરીઓના સમયમાં ફેરફાર કરવાની જાહેરાત કરી છે. વર્ષ ૧૮૫૭ની રાષ્ટ્રીય સ્વતંત્રતા ચળવળ દરમિયાન રાષ્ટ્ર ગીત વંદે માતરમ્ દ્વારા રાષ્ટ્ર ચેતના અને માતૃભૂમિ માટેના ગૌરવની એકસૂત્રતાનો સંદેશ મળ્યો હતો. આ ઘટનાને ૬ઠ્ઠી નવેમ્બરના રોજ ૧૫૦ વર્ષ પૂર્ણ થયાની ઉજવણીના ભાગરૂપે આ ફેરફાર […]

ગુજરાત સૌરાષ્ટ્ર

જૂનાગઢ: ભારતી આશ્રમના લઘુમહંત મહાદેવ ભારતી ૮૦ કલાક બાદ જંગલમાંથી મળી આવ્યા

જૂનાગઢમાં આવેલા પ્રતિષ્ઠિત ભારતી આશ્રમના લઘુમહંત મહાદેવ ભારતી બાપુ ગુમ થવાના મામલાનો આખરે સુખદ અંત આવ્યો છે. તેમના નિવાસસ્થાનેથી ત્રણથી વધુ પાનાની સ્યૂસાઇડ નોટ મળી આવ્યા બાદ છેલ્લા ત્રણ દિવસથી (લગભગ ૮૦ કલાક) તેમની સઘન શોધખોળ ચાલી રહી હતી. સઘન સર્ચ ઓપરેશન બાદ મહાદેવ ભારતી બાપુ ઇટવા ઘોડી જંગલ વિસ્તારમાંથી મળી આવ્યા છે. મેગા સર્ચ […]

ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરામાં મતદાર યાદી સુધારણા : પ્રથમ દિવસે ૧૩ હજાર ફોર્મનું વિતરણ, કલેક્ટરે કર્યું નિરીક્ષણ

ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા મતદાર યાદીના ખાસ સઘન સુધારણા કાર્યક્રમનો વડોદરા શહેરમાં અને જિલ્લામાં પ્રારંભ થયો છે. કાર્યક્રમના પ્રથમ દિવસે જ બૂથ લેવલ ઓફિસર (BLO) દ્વારા ઘરે ઘરે જઈને મતદાર ગણતરી ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું. વડોદરા જિલ્લા કલેક્ટર ડૉ. અનિલ ધામેલિયાએ આ મહત્વપૂર્ણ કામગીરીનું જાતે નિરીક્ષણ કરવા માટે સયાજીગંજ અને પાદરા […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic