Wednesday, 15 April 2026

Tag: police action

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

‘પોલીસ ભાજપના એજન્ટ તરીકે ન વર્તે’, અમિત ચાવડાની આગેવાનીમાં કોંગ્રેસ ચૂંટણી પંચના શરણે

ગાંધીનગર: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ટાણે જ રાજકીય માહોલ ગરમાયો છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આગેવાની હેઠળ એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળે આજે રાજ્ય ચૂંટણી આયોગની મુલાકાત લીધી હતી. કોંગ્રેસે સત્તાધારી પક્ષ ભાજપ અને પોલીસ તંત્ર સામે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતાનો અભાવ જોવા મળી રહ્યો છે અને વિપક્ષના ઉમેદવારોને નિશાન […]

ગુજરાત દક્ષિણ ગુજરાત

ફિટનેસના નામે ખેલ : સુરતમાં જિમ ટ્રેનરે પ્રેમજાળમાં ફસાવી મહિલાના ફોટા પાડ્યા અને પછી…

સુરત: આજના આધુનિક યુગમાં ફિટનેસ પ્રત્યેની સભાનતા વધતા લોકો જિમ તરફ વળ્યા છે, પરંતુ સુરતમાંથી એક એવી ઘટના સામે આવી છે જેણે ‘સ્વાસ્થ્યના મંદિરો’ ગણાતા જિમોની શિસ્ત પર સવાલ ઉભા કર્યા છે. સુરત શહેર SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) એ એક એવા નરાધમ જિમ ટ્રેનરની ધરપકડ કરી છે, જેણે એક પરિણીત મહિલાને પ્રેમજાળમાં ફસાવી, તેના વાંધાજનક […]

ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરામાં ફિલ્મી ઢબે અપહરણ અને અત્યાચાર : જૂની અદાવતમાં તરસાલીના યુવકને રિક્ષામાં ઉઠાવી જઈ પાઈપ-ધોકાથી ઠોકી દીધો

વડોદરા: સંસ્કારી નગરી વડોદરાના મકરપુરા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉભા કરતી એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. શહેરના તરસાલી વિસ્તારમાં રહેતા આકાશ સોનવણે નામના યુવકનું જૂની અદાવત રાખીને 6 જેટલા ઈસમોએ ફિલ્મી ઢબે અપહરણ કર્યું હતું. હુમલાખોરોએ યુવકને વાઘોડિયા હાઈવે પર એક સુમસામ સ્થળે લઈ જઈ લોખંડની પાઈપ અને લાકડાના ધોકા વડે […]

ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરામાં હાઇવે પર હૃદય કંપાવનારો અકસ્માત : વાઘોડિયા-કપુરાઈ ચોકડી રોડ પર દંપતીનું કરૂણ મોત

વડોદરા શહેર અને આસપાસના વિસ્તારોમાં અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે વધુ એક દુઃખદ ઘટના વાઘોડિયા-કપુરાઈ ચોકડી રોડ પર નેશનલ હાઇવે પર બની છે. આ કરૂણ અકસ્માતમાં બાઇક સવાર એક દંપતીનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ, ડભોઇમાં કરિયાણાની દુકાન ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતા સમીર શાહ અને તેમના પત્ની બિનલ […]

ગુજરાત મધ્ય ગુજરાત

ડ્રગ્સ સામે વડોદરા SOGની મેગા ઝુંબેશ : છાણી રોડ પરથી રૂ. ૨.૨૬ લાખના હેરોઇન સાથે ‘બોબી સરદાર’ પકડાયો

વડોદરા શહેરમાં નશીલા પદાર્થોના ખરીદ-વેચાણ તથા હેરાફેરીને અસરકારક રીતે અટકાવવા માટે પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમાર દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શનના આધારે સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (SOG) દ્વારા તા. ૦૯/૧૨/૨૦૨૫ ના રોજ એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વડોદરા શહેર એસ.ઓ.જી. (SOG) ને ચોક્કસ બાતમી મળી હતી કે, છાણી ગામમાં રહેતો હરજીન્દરસિંગ ઉર્ફે બોબી સરદાર નામનો […]

ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરા SOGનો સપાટો: ડ્રગ્સના બે રિઢા ગુનેગારોની PIT Act હેઠળ અટકાયત

વડોદરા શહેર પોલીસે ડ્રગ્સની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કડક નિયંત્રણ લાવવા માટે ઐતિહાસિક કાર્યવાહી કરી છે. વડોદરા શહેર પોલીસની સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રૂપ (S.O.G.) દ્વારા ડ્રગ્સના ગુનાઓ વારંવાર આચરતા બે રિઢા ઇસમો વિરુદ્ધ PIT (PREVENTION OF ILLICIT TRAFFIC) NDPS ACT-૧૯૮૮ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમારની સૂચના અને માર્ગદર્શન મુજબ, જે ઇસમો જામીન […]

ગુજરાત દક્ષિણ ગુજરાત

સુરત : રાંદેર રોડ પર લાવારિસ બેગ મળતા દોડધામ, તપાસમાં બેગ ખાલી નીકળી

સુરત શહેરમાં આજે રાંદેર વિસ્તારમાં લાવારિસ બેગ મળી આવતાં ભારે દોડધામ મચી ગઈ હતી. રાંદેર મેઈન રોડ પર આવેલા ગણપતિ મંદિર નજીક આ બેગ મળી આવતા લોકોમાં કોઈ શંકાસ્પદ વસ્તુ હોવાની અફવા ફેલાઈ ગઈ હતી, જેના કારણે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. લાવારિસ બેગની માહિતી મળતા જ પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું હતું. રાંદેર […]

ગુજરાત દક્ષિણ ગુજરાત

સુરત : ભાજપના કોર્પોરેટરનો જાહેરમાં ‘તમાશા’ સાથે જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ

સુરત: ગુજરાતમાં એક તરફ સામાન્ય નાગરિકો માટે કાયદા અને જાહેરનામાના કડક નિયમોનું પાલન કરાવવામાં આવે છે, ત્યારે બીજી તરફ સત્તાધારી પક્ષના નેતાઓ જાણે નિયમોથી પર હોય તેવા દ્રશ્યો સુરત શહેરમાંથી સામે આવ્યા છે. વોર્ડ નંબર ૨૬ના ભાજપના વિવાદાસ્પદ કોર્પોરેટર અમિત સિંહ રાજપૂત તેમના જન્મદિવસની જાહેરમાં થયેલી ઉજવણીના કારણે ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવ્યા છે. તેમની […]

ગુજરાત મધ્ય ગુજરાત

આણંદ નજીક બેફામ ટેન્કર ચાલકે ૮ વાહનોને અડફેટે લીધા, જુઓ CCTVના દ્રશ્યો

આણંદ: ગુજરાતમાં માર્ગ અકસ્માતની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે, જેમાં મોટાભાગે બેફામ વાહન ચલાવતા ભારે વાહનો કારણભૂત હોય છે. આવો જ એક ગંભીર અકસ્માત આણંદ નજીક બન્યો છે, જેમાં એક બેકાબૂ ટેન્કર ચાલકે એક-બે નહીં, પરંતુ કુલ ૮ વાહનોને અડફેટે લીધા હતા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ગત ૧૫મી ઓગસ્ટના રોજ આણંદની […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic