સુરતમાં ગુનેગારો બેફામ: પાસામાંથી છૂટેલા ‘વોન્ટેડ’ નામના આરોપીએ બુટલેગર પર જીવલેણ હુમલો કર્યો
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હોમ ટાઉન સુરત શહેરમાં ગુનેગારો બેફામ બની ગયા હોય તેવું લાગી રહ્યું છે. વરાછા વિસ્તારમાં એક ગંભીર ઘટના સામે આવી છે, જેમાં પાસા (Prevention of Anti-Social Activities Act) માંથી તાજેતરમાં જ છૂટીને આવેલા એક કુખ્યાત આરોપીએ એક બુટલેગર પર જાહેરમાં જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલાનો વીડિયો સોશિયલ મીડિયા પર […]









