Monday, 18 May 2026

Tag: Local News

ગુજરાત મધ્ય ગુજરાત

ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણી : વિદ્યાર્થીઓએ અનોખી માનવ સાંકળ રચી મતદારોને જાગૃત કર્યા

ઉમરેઠ: આણંદ જિલ્લાની 111-ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનો જંગ જામી રહ્યો છે. આગામી 23 એપ્રિલ 2026ના રોજ યોજાનાર મતદાનમાં વધુમાં વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે વહીવટી તંત્ર દ્વારા ‘સ્વીપ’ (SVEEP) કાર્યક્રમ અંતર્ગત સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. વિદ્યાર્થીઓ બન્યા લોકશાહીના દૂત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ અને સ્વીપ […]

ગુજરાત મધ્ય ગુજરાત

ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણી : ચૂંટણી તંત્ર એક્શન મોડમાં, મુખ્ય નિર્વાચન અધિકારીએ કરી સમીક્ષા

આણંદ: આણંદ જિલ્લાની 111-ઉમરેઠ વિધાનસભા બેઠક પર યોજાનારી પેટાચૂંટણીને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી સંદીપ સાગળેએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઉમરેઠ પેટાચૂંટણીની પૂર્વતૈયારીઓની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. આ બેઠકમાં આણંદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણ ચૌધરી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તમામ પાસાઓ પર અધિકારીઓને માર્ગદર્શન મુખ્ય નિર્વાચન […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

ગુજરાતીઓને ‘અભણ’ કહેવા બદલ મલ્લિકાર્જુન ખડગે પર મુખ્યમંત્રીએ સાધ્યું નિશાન

ગાંધીનગર: ભારતીય જનતા પાર્ટીના 47મા સ્થાપના દિવસ નિમિત્તે આજે 6 એપ્રિલ 2026ના રોજ ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ‘, કોબા ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ પક્ષનો ધ્વજ લહેરાવી ભારત માતા, ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પ્રતિમાઓને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. મુખ્યમંત્રીનું સંબોધન : […]

ગુજરાત મધ્ય ગુજરાત

ચૂંટણી પૂર્વે રાજકીય ભૂકંપ : આંકલાવ કોંગ્રેસમાં મોટું ગાબડું, અમિત ચાવડાના નજીકના સાથી નગીનભાઈ સોલંકીનો કેસરિયો

આંકલાવ: આગામી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ પૂર્વે આંકલાવ વિધાનસભાના રાજકારણમાં મોટા ઉલટફેરના સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસના પ્રદેશ પૂર્વ પ્રમુખ અમિત ચાવડાના અત્યંત નજીકના ગણાતા અને બામણગામ જિલ્લા પંચાયત વિસ્તારના પ્રભાવશાળી આગેવાન નગીન ચંદુભાઈ સોલંકીએ કોંગ્રેસનો સાથ છોડી વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીનો કેસરિયો ખેસ ધારણ કર્યો છે. ‘જાયન્ટ કિલર’ સાંસદ અને કેબિનેટ મંત્રીની […]

મનોરંજન

Bhooth Bangla : પરેશ રાવલ અને રાજપાલ યાદવ સાથે જામશે કોમેડીની મહેફિલ, જાણો ક્યારે રિલીઝ થશે આ હોરર-કોમેડી ફિલ્મ

મુંબઈ: બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમાર અને દિગ્ગજ દિગ્દર્શક પ્રિયદર્શનની જોડી લગભગ ૧૪ વર્ષ બાદ ફરી એકવાર મોટા પડદે વાપસી કરી રહી છે. સોમવારે તેમની મોસ્ટ અવેટેડ હોરર-કોમેડી ફિલ્મ ‘ભૂત બંગલા’નું સત્તાવાર ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. ટ્રેલરમાં અક્ષયની મસ્તી, તબ્બુની મિસ્ટ્રી અને વામિકા ગબ્બીનો ગ્લેમર અવતાર જોવા મળી રહ્યો છે. અક્ષય કુમારે સોશિયલ મીડિયા પર […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

ગુજરાતમાં ફરી માવઠાની આફત : 7 એપ્રિલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી

ગાંધીનગર: ગુજરાતમાં ઉનાળાની શરૂઆતમાં જ કુદરત જાણે રૂઠી હોય તેમ ફરી એકવાર કમોસમી વરસાદ એટલે કે માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા તાજા અહેવાલ મુજબ, આગામી 6 અને 7 એપ્રિલ દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળશે. આ આગાહીને પગલે ઉનાળુ પાક લઈ રહેલા ખેડૂતોની ચિંતામાં મોટો વધારો થયો […]

ગુજરાત મધ્ય ગુજરાત

“મોદીજીના નામ પર ક્યાં સુધી વોટ માંગશો?”, વડોદરા કોર્પોરેશન ચૂંટણી પૂર્વે ‘મોદી કાર્ડ’ સામે સવાલ

વડોદરા: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે, ત્યારે સંસ્કારી નગરી વડોદરામાં રાજકીય માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે. વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીના શ્રીગણેશ થાય તે પહેલા જ શહેરના પોશ ગણાતા પશ્ચિમ વિસ્તારમાં ‘પોસ્ટર વોર’ શરૂ થઈ છે. ગોત્રી, વાસણા અને ભાયલી જેવા વિસ્તારોમાં રાતોરાત ભાજપના સ્થાનિક નેતાઓ સામે રોષ વ્યક્ત કરતા બેનરો લાગતા સત્તાધારી પક્ષમાં […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

GUJARAT ELECTION | રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ‘આદર્શ આચારસંહિતા’ જાહેર, નિયમોનું ઉલ્લંઘન પડશે ભારે

ગાંધીનગર: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણીઓની જાહેરાત સાથે જ સમગ્ર રાજ્યમાં ‘આદર્શ આચારસંહિતા’ (Model Code of Conduct) અમલી બની છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા મુક્ત, ન્યાયી અને પારદર્શી વાતાવરણમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થાય તે હેતુથી કડક સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. આ નિયમોનું પાલન તમામ રાજકીય પક્ષો, ઉમેદવારો અને વહીવટી તંત્ર માટે […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજનો ચૂંટણી જંગ, 4.19 કરોડ મતદારો નક્કી કરશે ગામડાં અને શહેરનું ભવિષ્ય

ગાંધીનગર: ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણીઓનો સત્તાવાર કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. મુખ્ય ચૂંટણી કમિશનર એસ. મુરલીકૃષ્ણાએ જાહેરાત કરી છે કે રાજ્યની 15 મહાનગરપાલિકાઓ, 74 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતો માટે આગામી 26 એપ્રિલે મતદાન યોજાશે. આ જાહેરાતની સાથે જ રાજ્યમાં આદર્શ આચારસંહિતાનો અમલ […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

ગુજરાત પોલીસ વિભાગમાં મોટી ફેરબદલ : 35 અધિકારીઓને સોંપાઈ વધારાની જવાબદારી

ગાંધીનગર: ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વધુ સુદ્રઢ બનાવવા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિને સુધારવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. તારીખ 01/04/2026 ના રોજ જાહેર કરાયેલા સત્તાવાર નોટિફિકેશન મુજબ, રાજ્યના કુલ 35 પોલીસ અધિકારીઓને તાત્કાલિક અસરથી તેમની વર્તમાન ફરજની સાથે વધારાની જવાબદારી (Additional Charge) સોંપવામાં આવી છે. મહત્વના અધિકારીઓ અને નવી જવાબદારી આ […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic