Blog

ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરા : પરંપરાગત 216મો વરઘોડો, દેવઉઠી અગિયારસથી શુભ કાર્યોનો પ્રારંભ

વડોદરાના ચાર દરવાજા સ્થિત પૌરાણિક વિઠ્ઠલનાથજીના મંદિરેથી પરંપરા મુજબ આજે કારતક સુદ અગિયારસ (દેવઉઠી અગિયારસ)ના દિવસે  પરંપરા મુજબ ભગવાન વિઠ્ઠલનાથજીનો  216મો વરઘોડો નીકળ્યો હતો. રાજવી પરિવાર દ્વારા પૂજા અર્ચના: રાજવી પરિવારના રાજમાતા શુભાંગીદેવી ગાયકવાડ દ્વારા શાસ્ત્રોક્ત રીતે પૂજા અર્ચના કરાયા બાદ ભગવાન વિઠ્ઠલનાથજી નગરચર્યા કરવા નીકળ્યા હતા અને ભક્તોને દર્શન આપી આશીર્વાદ વરસાવ્યા હતા. સમગ્ર […]

ગુજરાત મધ્ય ગુજરાત

સુરત : પોલીસ કમિશનરે ઉચ્ચ અધિકારીઓ સાથે મળીને જાતે કચરો ઉપાડ્યો, જાણો કારણ

સુરત: રાષ્ટ્રની એકતાના પ્રતીક એવા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે સુરત શહેર પોલીસે ‘રન ફોર યુનિટી’ મેરેથોનનું ભવ્ય આયોજન કર્યું હતું. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની આગેવાનીમાં યોજાયેલા આ એકતા રનમાં ડીસીપી, એસીપી અને પોલીસ ઇન્સ્પેક્ટરો સહિત અનેક અધિકારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પરેડ ગ્રાઉન્ડથી SVNIT સર્કલ સુધી યોજાયેલા આ રનમાં પોલીસ અધિકારીઓ એકતાના સંદેશ સાથે […]

ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત

વડાપ્રધાન મોદીનો ગુજરાત પ્રવાસ પૂર્ણ : વડોદરા એરપોર્ટ પરથી દિલ્હી જવા રવાના, મેયરે આપી વિદાય

વડોદરા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતનો તેમનો બે દિવસનો સત્તાવાર પ્રવાસ પૂર્ણ કર્યો છે. એકતાનગર ખાતેના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપ્યા બાદ, તેઓ આજે વડોદરા એરપોર્ટ પરથી હવાઈ માર્ગે દિલ્હી જવા માટે રવાના થયા હતા. પોતાના બે દિવસના પ્રવાસ દરમિયાન, વડાપ્રધાને મુખ્યત્વે એકતાનગર ખાતે વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત, તેમણે રાષ્ટ્રીય એકતા દિવસ […]

ગુજરાત દક્ષિણ ગુજરાત

એકતાનગર : PM મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી

રાષ્ટ્રને એકતાંતણે બાંધનાર લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતી અને રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગરિમામયી ઉપસ્થિતિમાં એકતાનગરના પરેડ ગ્રાઉન્ડ ખાતે ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શક્તિ, કૌશલ્ય અને શિસ્તનો અદ્ભુત સંગમ જોવા મળ્યો. નારીશક્તિની આગેવાની અને શિસ્તબદ્ધ પ્રદર્શન: આ વર્ષની રાષ્ટ્રીય એકતા પરેડની સૌથી નોંધનીય બાબત એ હતી કે […]

ગુજરાત દક્ષિણ ગુજરાત

UN એમ્બેસેડરએ સ્ટેચ્યૂ ઑફ યુનિટીની મુલાકાત લીધી : સ્મારકને ‘એકતાનું પ્રતીક’ ગણાવ્યું

ગુજરાતના કેવડિયા સ્થિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઑફ યુનિટી (SoU) ને વધુ એક વૈશ્વિક માન્યતા મળી છે. સંયુક્ત રાષ્ટ્રસંઘ (United Nations – UN)ના રાજદૂત ડૉ. ઇવાન્સ ક્વાડિયો અફેદીએ આજે SoUની મુલાકાત લીધી અને તેની સ્થાપત્યકીય અજાયબી તેમજ આસપાસના આકર્ષક કુદરતી સૌંદર્યની ભરપૂર પ્રશંસા કરી. ડૉ. અફેદીએ તેમની મુલાકાત દરમિયાન માત્ર પ્રતિમા જ નહીં, પરંતુ […]

ગુજરાત દક્ષિણ ગુજરાત

એકતાનગરમાં ધોધમાર વરસાદ: PM મોદીના કાર્યક્રમો પર માવઠાનું વિઘ્ન, સ્થળે પાણી ભરાયા

નર્મદા: ગુજરાતના નર્મદા જિલ્લામાં આવેલ એકતાનગર (કેવડિયા) ખાતે આજે વહેલી સવારથી જ કમોસમી વરસાદનું જોર યથાવત્ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્ત્વપૂર્ણ કાર્યક્રમોના થોડા સમય પહેલાં જ ધોધમાર વરસાદ શરૂ થતાં આયોજકો અને તંત્ર ચિંતામાં મુકાયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે લગભગ 7 વાગ્યે એકતાનગર ખાતે પહોંચવાના છે. તેમના આગમન પહેલાં જ વરસી રહેલા ભારે વરસાદને […]

ગુજરાત મધ્ય ગુજરાત

કમોસમી વરસાદને કારણે PM મોદીએ બદલ્યો પ્રવાસ: વડોદરાથી એકતાનગર હવે ‘બાય રોડ’ જશે

નર્મદા/વડોદરા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસમાં હવામાનના કારણે મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્યમાં ચાલી રહેલા કમોસમી અને ભારે વરસાદના વાતાવરણને કારણે, વડોદરાથી એકતાનગર (કેવડિયા) સુધી હેલિકોપ્ટર ઉડી શકે તેવી શક્યતા ન હોવાથી, વડાપ્રધાન હવે બાય રોડ પ્રવાસ કરવા માટે રવાના થયા છે. આ નિર્ણયને પગલે પ્રધાનમંત્રી મોદી હવે વડોદરા એરપોર્ટ પરથી ઉતરાણ કર્યા બાદ, […]

દેશ-દુનિયા

મુંબઈમાં પોવઈના સ્ટુડિયોમાં ૧૭ બાળકોને બંધક બનાવનાર માનસિક અસ્થિર યુવક ઝડપાયો

મુંબઈ: મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના પોવઈ વિસ્તારમાં આવેલ આરએ સ્ટુડિયો (RA Studio) ખાતે આજે એક ગંભીર અને ચિંતાજનક ઘટના સામે આવી હતી. રોહિત આર્ય નામક એક યુવકે સ્ટુડિયોમાં હાજર ૧૭ બાળકોને બંધક બનાવતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો અને પોલીસ તંત્ર એલર્ટ થઈ ગયું હતું. મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે, રોહિત આર્ય નામના આ યુવકે […]

ગુજરાત દક્ષિણ ગુજરાત

સુરત : પોલીસ ‘ડમી ગ્રાહક’ બની, ‘કપડા આ ગયા હૈ’ કોડવર્ડ વાપરતા MD ડ્રગ્સ સાથે ૩ ઠગને દબોચ્યા

સુરત શહેરને ડ્રગ્સમુક્ત બનાવવાના અભિયાન વચ્ચે, ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસે ફરી એકવાર લાખો રૂપિયાના MD ડ્રગ્સ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. લાલગેટ પોલીસે અત્યંત સનસનીખેજ રીતે ઓપરેશન પાર પાડીને ડમી ગ્રાહક બનીને ડ્રગ્સનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, લાલગેટ પોલીસની ટીમને સુરતમાં ડ્રગ્સ સપ્લાય થવાનો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. […]

ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરામાં એક દિવસના વિરામ બાદ ફરી ધોધમાર વરસાદ : સમગ્ર રાજ્યમાં ભારે માવઠાનું એલર્ટ

વડોદરા: ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી સાચી ઠરતાં શિયાળાના પ્રારંભે જ ચોમાસા જેવો માહોલ છવાયો છે. વડોદરા શહેરમાં એક દિવસના વિરામ બાદ આજે સવારથી જ વાદળછાયા વાતાવરણનો અદ્ભુત નજારો જોવા મળ્યો હતો, અને ત્યારબાદ ફરી એકવાર ધોધમાર વરસાદે હાજરી આપી હતી. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી વરસી રહેલા માવઠાને કારણે ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic