વડોદરાના આકાશમાં રંગોનો મેળો: નવલખી મેદાનમાં 18 દેશોના પતંગબાજોએ જમાવ્યું આકર્ષણ
વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા મહાનગરપાલિકા અને ગુજરાત પ્રવાસન નિગમ (Gujarat Tourism) ના સંયુક્ત ઉપક્રમે નવલખી મેદાન ખાતે 12માં પતંગોત્સવને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ મહોત્સવમાં 18 દેશોના 52 તેમજ ભારતનાં 11 રાજ્યોના અને સ્થાનિક 100 પતંગબાજો અવનવી અને રંગબેરંગી પતંગો […]









