કચ્છના મુન્દ્રાના ખેડૂતે વિકસાવેલી ખારેકની નવી જાતને મળી રાષ્ટ્રીય ઓળખ
કચ્છ: ગુજરાતના સરહદી જિલ્લા કચ્છના મુન્દ્રા તાલુકાના એક પ્રગતિશીલ ખેડૂત મેઘરાજ બારોટે પોતાની કોઠાસૂઝ અને વર્ષોની મહેનતથી ખારેકની એવી જાત વિકસાવી છે જેણે સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું છે. તેમની દ્વારા વિકસાવવામાં આવેલી ‘સોના-100’ નામની ખારેકની જાતને ‘પ્લાન્ટ પ્રોટેક્શન વેરાયટી એન્ડ ફાર્મર્સ રાઈટ્સ એક્ટ’ (PPV&FRA) અંતર્ગત દિલ્હી ખાતે ભારતની પ્રથમ અધિકૃત ‘પબ્લિક વેરાયટી’ તરીકે રજીસ્ટ્રેશન કરવામાં […]









